રાજકોટમાં ઘરેલુ હિંસા કેસમાં ફરિયાદી પક્ષના વકીલ પર આરોપીએ જીવલેણ હુમલો કર્યો હોવાના આક્ષેપો
રાજકોટમાં ફરી એક વખત વકીલ ઉપર હુમલાની ઘટના બની છે. ઘરેલુ હિંસા કેસમાં ફરિયાદી પક્ષના વકીલ પર આરોપીએ જીવલેણ હુમલો કર્યો હોવાના આક્ષેપો વકીલો દ્વારા કરવામાં આવ્યા હતા ગુજરાત : રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખે આક્ષેપ કર્યો હતો કે કોર્ટ શરૂ થઈ એ સમયે ઘરેલુ હિંસા મામલે કોર્ટમાં વકીલ હર્ષ ભીમાણી એ જજ સમક્ષ આ […]