રાજકોટમાં ઘરેલુ હિંસા કેસમાં ફરિયાદી પક્ષના વકીલ પર આરોપીએ જીવલેણ હુમલો કર્યો હોવાના આક્ષેપો
ગુજરાત : રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખે આક્ષેપ કર્યો હતો કે કોર્ટ શરૂ થઈ એ સમયે ઘરેલુ હિંસા મામલે કોર્ટમાં વકીલ હર્ષ ભીમાણી એ જજ સમક્ષ આ કેસ બાબતે રજૂઆત કરી હતી જે પૂર્ણ થયા બાદ અશોક કાવટિયા નામના શખ્સે કોર્ટ પરિસરમાં વકીલ હર્ષ ભીમાણીને ગળું દબાવી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે એ સમયે […]
