Story

શ્રી રામજન્મભૂમિ સંઘર્ષ ગાથા ભાગ – 2 લોક લાગણીનો વિરોધ

શ્રી રામજન્મભૂમિ સંઘર્ષ ગાથા ભાગ – 2 લોક લાગણીનો વિરોધ ◆ બસ હવે ગણત્રીના દિવસો બાકી રહ્યા છે. રામલાલાને નિજમંદિરમાં જવા માટે… એની સાથેજ ભારતના રાજકારણમાં બેચેની વ્યાપી રહી છે… આવીજ બેચેની 2019ના સુપ્રિમકોર્ટના નિર્ણય પહેલા વ્યાપેલી… 9મી નવેમ્બર 2019ના રોજ સર્વોચ્ચ અદાલતનો અંતિમ નિર્ણય રામમંદિરના તરફેણમાં આવ્યો. સુપ્રીમકોર્ટ ના આદેશ મુજબ સરકાર દ્વારા એક […]

શ્રી રામજન્મભૂમિ સંઘર્ષ ગાથા ભાગ – 2 લોક લાગણીનો વિરોધ Read More »

ઊછલં કુદલ્ મ' કિશોર કુમાર'મ.

◆ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કિશોર કુમારનું નામ સ્વર્ણ અક્ષરે અંકિત છે… (મૂળ નામ – આભાસ કુમાર ગાંગુલી) અને સદા રહેશે. યેડલિંગ ગાવામાં માહિર કિશોર કુમાર કલાકારોને પૂછતાં સ્ક્રીનપર ગાતી વખતે તમારો હાવભાવ કેવો રાખીને ગીત ગાવાના? એ પ્રમાણે તેઓ કલાકાર માટે ગીત ગાતા…રાજેશ ખન્ના ના ગીતનું યેડલિંગ યાદ છે?. \”જિંદગી એક સફર હૈ સુહાના યહાં

ઊછલં કુદલ્ મ' કિશોર કુમાર'મ. Read More »

સંઘર્ષ થી સફળતા મહાબળેશ્વરના ભાવેશ ભાટીયાની રોચક કહાની

જનની જણ તો ભક્ત જણ જે, કાં દાતા,કાં શૂર જીવનમાં આગળ વધવા માટે આત્મવિશ્વાસ જરૂરી છે. જો આપણામાં ખૂબી હશે તો કોઈપણ ખામી કમજોર નહી કરી શકે. આ સાબિત થાય છે. મૂળ ગુજરાત કચ્છનાં અને વર્ષોથી મહારાષ્ટ્રમાં સ્થાયી થયેલ ભાવેશ ભાટીયાની સંઘર્ષથી સફળતા સુધીની સફરથી મહારાષ્ટ્રના નાગપુરમાં ભાવેશ ભાટીયાનો AFATસાધારણ કુટુંબમાં જન્મ થયો નાનપણ સામાન્ય

સંઘર્ષ થી સફળતા મહાબળેશ્વરના ભાવેશ ભાટીયાની રોચક કહાની Read More »

હિંસક ફિલ્મો અને મોબાઇલની બાળકો / યુવાનો પર અસર

◆ હજી થોડા દિવસ પહેલા દિલ્લીમાં એક નાની ઉંમરના છોકરાએ પોતાના કરતા નાના છોકરાની ચપ્પુના લગભગ 50 ઘા કરીને એની હત્યા કરી!! વાત માત્ર એટલીજ નથી… હત્યા કરીને એની લાશ પાસે વિભસ્ત રીતે ડાન્સ કરીને ખુશી મનાવીને પોતાની ટસન દેખાડી… ◆ આવુજ કાઈ રણવીર કપૂરની આવનારી ફિલ્મ \”એનિમલ\” ના ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે… કે ફિલ્મનો

હિંસક ફિલ્મો અને મોબાઇલની બાળકો / યુવાનો પર અસર Read More »

માનવીની એકલતા

માનવીની એકલતા ◆ ઘણીવાર કરસન કાકાના ઘરનો દરવાજો ખખડાવ્યો… અંદરથી કોઈ જવાબ ન મળતા એણે પોલીસને જાણ કરી… પોલીસે દરવાજો ખોલીને જોયું તો કાકા કાયમ માટે સુઈ ગયેલા… છોટુ બસ યંત્રવત બધું જોઈ રહેલો… કાકા સાથેના સંબંધ એની આંખ સામે તરવરવા લાગ્યા….. બે બેડરૂમ અને મોટી આગાસી વાળા વિશાલ ફ્લેટમાં કરશન કાકા અને સંધ્યા કાકી

માનવીની એકલતા Read More »

કલા ક્યારેય કટાય ખરી ? કલા એટલે "સુંદર મનોહર એવું નિર્માણ

કલા એટલે શું? કલા એટલે \”સુંદર મનોહર એવું નિર્માણ.\” જેને જોતાંવેત મન પ્રફુલ્લિત થઈ જાય. સૌદર્યને નિષ્પન્ન કરવાની શકિત એનું નામ કલા. એક સાચો કલાકાર જ કલાનું સર્જન સહજ રીતે કરી શકે છે. કલાને માણવી અઘરી નથી પણ જાણવી ખરેખર અઘરી છે. દેશવિદેશમાં ખૂણેખૂણે અગણિત કલાઓ સમાયેલી છે. એમાં કેટલીક કલા અને હુન્નર કે આવડત

કલા ક્યારેય કટાય ખરી ? કલા એટલે "સુંદર મનોહર એવું નિર્માણ Read More »

જીવન જ્યોત સંસ્થાના સ્થાપક ગુજરાતી દાનવીર હરખચંદ સાવલા

◆ મુંબઈને ધબકતું રાખવામાં આપણાં ગુજરાતી દાનવીર મિત્રોનો અમૂલ્ય ફાળો છે… ઘણાં એવા દાનવીર મિત્રો છે… જેને કોઈ ઓળખતું નથી… એવા એક સજ્જન એટલે આપણાં \’હરખચંદ સાવલા\’ પરેલની પ્રસિદ્ધ ટાટા કેંસર હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને એમના સ્વજનોની વ્યથા જોઈને એમણે પોતાની ધીકતી હોટલ ભાડે આપીને, ટાટા કેંસર હોસ્પિટલ સામે આવેલી કોંડાજી ચાલ પાસે \”જીવન જ્યોત\”

જીવન જ્યોત સંસ્થાના સ્થાપક ગુજરાતી દાનવીર હરખચંદ સાવલા Read More »

૧૯૩૭થી મુંબઈના રસ્તા પર દોડતી ડબલ ડેકર બસની છેલ્લી સફર

મુંબઈમાં રહેતા કે બહારગામથી આવતા નાના – મોટા સહુને બ્રિટિશ યુગથી શરૂ થયેલી બેસ્ટની ડબલ ડેકરનું આકર્ષણ હોવું સ્વાભાવિક છે પરંતુ આજે એટલે કે તા. ૧૫/૦૯/૨૦૨૩ના રોજ મુંબઈના રસ્તા પર અંતિમ વાર દોડશે. સાલ ૧૯૨૬માં ૧૫ જુલાઈના દિવસે મુંબઈના પબ્લિક ટ્રાન્સપોર્ટ શરુ કરવામાં આવ્યું હતું તે સમયે ટ્રામ ચાલતી હતી. સમય સાથે બદલાવ આવ્યો ટ્રામનું

૧૯૩૭થી મુંબઈના રસ્તા પર દોડતી ડબલ ડેકર બસની છેલ્લી સફર Read More »

દેશ માટે વીરગતિ પ્રાપ્ત કરનારા મહિપાલસિંહ વાળાને વંદન

ગુજરાત : જમ્મુ-કાશ્મીરમાં શુક્રવાર સાંજે આતંકવાદીઓ અને સુરક્ષા દળ વચ્ચે અથડામણ થઈ જેમાં સુરક્ષા દળના ત્રણ જવાનો ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે શ્રીનગરની સૈન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ત્રણેય જવાનોએ અંતિમ શ્વાસ લીધો હતો. આ ત્રણ જવાનોમાં મૂળ સુરેન્દ્રનગર અને હાલ અમદાવાદના રહેવાસી જવાન મહિપાલસિંહ પ્રવિણસિંહ વાળા વીરગતિ પ્રાપ્ત થયા છે. વિધિની વક્રતા જુઓ

દેશ માટે વીરગતિ પ્રાપ્ત કરનારા મહિપાલસિંહ વાળાને વંદન Read More »

નારીઓને વિલાસનું સાધન સમજવામાં આવે તે દેશ વિકાસ નહિ પરંતુ વિનાશના પંથે જાય છે

આપણા દેશમાં નારી સન્માનની અનેક ગાથાઓ અને પ્રસંગો જોવા અને સાંભળવા મળે છે. કોર્ટના જજથી લઈને રાજા-મહારાજા નારીના સન્માન માટે ખુબજ પ્રખ્યાત થયા છે. સમગ્ર વિશ્વમાં નારીના સન્માન સર સેનાપતિ તરીકે નેપોલિયન બોનાપાર્ટનું નામ સુંદર અક્ષરોએ શા માટે અંકિત થવું જોઈએ એનું એક જવલંત ઉદાહરણ જોવા મળ્યું. એક વિક્રમી અને સાહસિક કહી શકાય એવા નીડર

નારીઓને વિલાસનું સાધન સમજવામાં આવે તે દેશ વિકાસ નહિ પરંતુ વિનાશના પંથે જાય છે Read More »