રાજકોટમાં કેક કાપી જાહેરમાં અને જમવાનું જેલમાં. નિયમોનો ભંગ કરનારનો જન્મદિવસ પોલીસે બનાવ્યો યાદગાર
જાહેરમાં જન્મ દિવસની ઉજવણી કરવી મોંઘી પડી રાજકોટ : આમ જનતાને તકલીફ ન પડે એટલા માટે પોલીસ દ્વારા જાહેરનામાઓ બહાર પાડવામાં આવતા હોય છે જોકે કેટલાક શખ્સો જાહેરનામાનો ભંગ કરવો તે જ તેમનો શોખ હોય તેમ અવારનવાર જાહેરનામાનો ભંગ કરતા હોય છે ત્યારે રાજકોટના સ્વામિનારાયણ ચોક પાસે રાત્રે કેટલાક નબીરાઓ જાહેરમાં કાર પાર્ક કરી કારના […]