હોમી જહાંગીર ભાભાના વિચારોની દુનિયા બહુ વિશાળ હતી. તેઓ વર્તમાનની સાથે ભવિષ્યની જરૂરિયાતોને પણ એટલું જ મહત્ત્વ આપતા હતા
હોમી જહાંગીર ભાભાના વિચારોની દુનિયા બહુ વિશાળ હતી. તેઓ વર્તમાનની સાથે ભવિષ્યની જરૂરિયાતોને પણ એટલું જ મહત્ત્વ આપતા હતા. મુંબઈ : અગ્રગણ્ય ભૌતિકશાસ્ત્રી હોમી જહાંગીર ભાભાનો જન્મ 30 ઑક્ટોબર 1909માં મુંબઇના પારસી પરિવારમાં થયો હતો. હોમી ભાભા ભારતના પરમાણુ કાર્યક્રમના પિતા ગણાય છે. તેઓ જ્યારે કૅવેન્ડિશ પ્રયોગશાળા, કેમ્બ્રિજમાં વૈજ્ઞાનિક તરીકે કામ કરતા હતા ત્યારે, બીજું […]