ભારતીય શેરબજારમાં મેટલ અને રિયલ્ટી સેક્ટરની આગેવાની હેઠળ ૫૧૪ પોઈન્ટનો પ્રત્યાઘાતી ઉછાળો…!!
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૧.૦૯.૨૦૨૧ ના રોજ….. સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૮૪૯૦.૯૩ સામે ૫૮૬૩૦.૦૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૮૨૩૨.૫૪ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૫૧.૯૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૧૪.૩૪ પોઈન્ટના ઉછાળા સાથે ૫૯૦૦૫.૨૭ પોઈન્ટ મજબૂતી સાથે […]