આઓજી સંગઠનમાં શ્રેષ્ઠ અને હોદેદારો માટે પ્રેરણારૂપ કામગીરી કરનાર અભિનેત્રી શ્રદ્ધા રાઠોડનું વિશેષ સન્માન કરાશે : પ્રદેશ પ્રવકતા વૈશાલી પટેલ
આઓજી સંગઠનમાં શ્રેષ્ઠ અને હોદેદારો માટે પ્રેરણારૂપ કામગીરી કરનાર અભિનેત્રી શ્રદ્ધા રાઠોડનું વિશેષ સન્માન કરાશે. પ્રદેશ પ્રવકતા વૈશાલી પટેલ જીતેન્દ્ર દવે દ્વારાઅમદાવાદ : આગામી તા.૧૫-૦૭-૨૦૨૧ ને ગુરુવારના રોજ સવારે ૧૧.૦૦ થી બપોરના ૨.૦૦ વાગ્યા સુધી સોમનાથ ખાતે મળી રહેલ \”આર્ટિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત (આ.ઓ.જી.) કારોબારી ની પ્રથમ મિટિંગ મળી રહેલ છે ત્યારે આ સંગઠનને સફળતાની […]