Bharat Soni

દૂધમાં દુષિત પાણીની ભેળસેળ કરતા અસામાજિક તત્વની દહિસર ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

મુંબઈ : દૂધને તો ધરતી પરનું અમૃત કહેવાયું છે. પણ એ અમૃતને વિષ બનાવવાનું કામ અને દેશના ભવિષ્યને નબળું પાડવાનું કામ અમુક અસામાજિક તત્વો થોડાક પૈસા માટે કરે છે.મલાડ પૂર્વમાં નામાંકિત કંપનીના દૂધમાં દુષિત પાણીની ભેળસેળ થતી હોવાની માહિતી દહિસર ક્રાઇમ બ્રાન્ચ-૧૨ ના અધિકારીઓને મળી હતી. જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે અન્ન અને ઔષધ પ્રશાસન […]

દૂધમાં દુષિત પાણીની ભેળસેળ કરતા અસામાજિક તત્વની દહિસર ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ Read More »

કલમના કસબી સ્પર્ધા નં-30

મેં પૂછ્યું,\’શનિવારે મળવા આવશો ને?\’ ત્યારે એ બોલ્યા, \’લગ્ન પછી તો આપણે સદા માટે સાથે જ રહેવાના છીએ ને! ત્યારે આખી રાત ખૂબ વાતો કરીશું.ભલે હમણાં આપણાં ઘરવાળા આપણને મળવા નથી દેતાં.\’ સગાઈ પછી પહેલી વાર અમે મળ્યા\’તા એ એમના ઘરવાળાને એ નહતું ગમ્યું. હું મનમાં વિચારતી રહી ગઈ કે હું ગામડેની રહેવાસી તોયે મારા

કલમના કસબી સ્પર્ધા નં-30 Read More »

ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૬.૦૬.૨૦૨૧ ના રોજ….. BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૨૭૭૩.૦૫ સામે ૫૨૭૮૨.૨૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૨૪૨૫.૫૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૩૯૦.૭૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૭૧.૦૭ પોઈન્ટના ઘટાડા સાથે

ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી…!! Read More »

ભારતીય શેરબજારમાં અનેક સાનુકૂળ પરિબળો પાછળ નીકળેલી નવી લેવાલીએ તેજીની વિક્રમી ચાલ યથાવત્.…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૫.૦૬.૨૦૨૧ ના રોજ….. સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૨૫૫૧.૫૩ સામે ૫૨૭૫૧.૮૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૨૬૭૧.૨૯ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૯૮.૨૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૨૧.૫૨ પોઈન્ટના ઉછાળા સાથે ૫૨૭૭૩.૦૫ પોઈન્ટ મજબૂતી સાથે

ભારતીય શેરબજારમાં અનેક સાનુકૂળ પરિબળો પાછળ નીકળેલી નવી લેવાલીએ તેજીની વિક્રમી ચાલ યથાવત્.…!! Read More »

વિદેશી સંસ્થાકીય લેવાલી થકી ભારતીય શેરબજારમાં તેજી અકબંધ…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૦.૦૬.૨૦૨૧ ના રોજ….. સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૧૯૪૧.૬૪ સામે ૫૨૧૪૩.૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૧૯૫૭.૯૨ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૮૮.૦૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૫૮.૮૩ પોઈન્ટના ઉછાળા સાથે ૫૨૩૦૦.૪૭ પોઈન્ટ મજબૂતી સાથે

વિદેશી સંસ્થાકીય લેવાલી થકી ભારતીય શેરબજારમાં તેજી અકબંધ…!! Read More »

મોરબી જિલ્લા પંચાયતના વિવિધ વિભાગોમાં વિકાસ કાર્યો પ્રગતિ હેઠળ જિલ્લામાં અંદાજે ૭ કરોડ રૂપિયાના ખર્ચે ૬૬ નવા ગ્રામ પંચાયત ઘરના કામો પૂર્ણ કરાયા

છેલ્લા ૩ વર્ષ માં રૂ.૧૩૩.૭૮ કરોડના કુલ પાણી પુરવઠા સુધારણા યોજના હેઠળ મંજૂર થયેલ તમામ કામો પ્રગતિ હેઠળ કિરીટ સુરેજાગુજરાત : મોરબી પંચાયતના વિવિધ વિભાગો હેઠળ જિલ્લામાં વિકાસકાર્યો માટે સરકાર દ્વારા ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. આ ગ્રાન્ટ હેઠળ મંજૂર થયેલા કામો પ્રગતિ હેઠળ છે. જેમાં ૧૫માં નાણાપંચની યોજના હેઠળ ગ્રામ્યક્ક્ષાએ વિકાસના કામો માટે મોરબી

મોરબી જિલ્લા પંચાયતના વિવિધ વિભાગોમાં વિકાસ કાર્યો પ્રગતિ હેઠળ જિલ્લામાં અંદાજે ૭ કરોડ રૂપિયાના ખર્ચે ૬૬ નવા ગ્રામ પંચાયત ઘરના કામો પૂર્ણ કરાયા Read More »