Bharat Soni

આઠ વર્ષથી ફરાર હત્યાના આરોપીને દહિસર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો

આઠ વર્ષથી ફરાર હત્યાના આરોપીને દહિસર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો મુંબઈ : કાંદિવલી પૂર્વમાં હનુમાન નગર વિસ્તારમાં ૧૨/૧૨/૧૯૯૯ના રોજ નરેશ પરમાર નામના વ્યક્તિની તલવાર, કોયતા અને લોખંડના સળીયાથી માર મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યા અશ્વિન બંશી સપકાલે કરી હોવાનું સાબિત થતા તેની ધરપકડ કરવામાં આવી જેમાં કોર્ટે તેને જનમટીપની સજા ફરમાવી હતી. નાસિક […]

આઠ વર્ષથી ફરાર હત્યાના આરોપીને દહિસર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો Read More »

કલમના કસબી સ્પર્ધા નં-30

વિષય : સંગાથશીર્ષક : અપેક્ષા મેં પૂછ્યું,\’શનિવારે મળવા આવશો ને?\’ ત્યારે એ બોલ્યા, \’લગ્ન પછી તો આપણે સદા માટે સાથે જ રહેવાના છીએ ને! ત્યારે આખી રાત ખૂબ વાતો કરીશું.ભલે હમણાં આપણાં ઘરવાળા આપણને મળવા નથી દેતાં.\’ સગાઈ પછી પહેલી વાર અમે મળ્યા\’તા એ એમના ઘરવાળાને એ નહતું ગમ્યું. હું મનમાં વિચારતી રહી ગઈ કે

કલમના કસબી સ્પર્ધા નં-30 Read More »

ડોક્ટર ઓફ ફામૅસીના વીદ્યાર્થીઓની મેરીટ બેઝ પ્રોગ્રેસન આપવા GTU સમક્ષ રજુઆત

ડોક્ટર ઓફ ફામૅસીના વિદ્યાર્થીઓની મેરીટ બેઝ પ્રોગ્રેસન આપવા GTU સમક્ષ રજુઆત ગુજરાત : NSUIના વિદ્યાર્થી નેતા મેહુલ પંચાલને ડોક્ટર ઓફ ફામૅસીના વિદ્યાર્થીઓની પરીક્ષા થશે કે નહી અને નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત અંગેની તકલીફો જાણમા આવતા GTUના રજીસ્ટાર ડો.કે.એન.ખેર સાથે રજુઆત કરાવાતા તા.૯ જુનના રોજ GTU તરફથી આ વિદ્યાર્થીઓની પરીક્ષાના ફોર્મ ભરવા અંગેનો પરિપત્ર જાહેર કરવામાં

ડોક્ટર ઓફ ફામૅસીના વીદ્યાર્થીઓની મેરીટ બેઝ પ્રોગ્રેસન આપવા GTU સમક્ષ રજુઆત Read More »

ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૬.૦૬.૨૦૨૧ ના રોજ….. BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૨૭૭૩.૦૫ સામે ૫૨૭૮૨.૨૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૨૪૨૫.૫૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૩૯૦.૭૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૭૧.૦૭ પોઈન્ટના ઘટાડા સાથે

ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી…!! Read More »

ભારતીય શેરબજારમાં અનેક સાનુકૂળ પરિબળો પાછળ નીકળેલી નવી લેવાલીએ તેજીની વિક્રમી ચાલ યથાવત્.…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૫.૦૬.૨૦૨૧ ના રોજ….. સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૨૫૫૧.૫૩ સામે ૫૨૭૫૧.૮૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૨૬૭૧.૨૯ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૯૮.૨૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૨૧.૫૨ પોઈન્ટના ઉછાળા સાથે ૫૨૭૭૩.૦૫ પોઈન્ટ મજબૂતી સાથે

ભારતીય શેરબજારમાં અનેક સાનુકૂળ પરિબળો પાછળ નીકળેલી નવી લેવાલીએ તેજીની વિક્રમી ચાલ યથાવત્.…!! Read More »

પાંચ વરસથી ફરાર હત્યાના આરોપીને કાંદિવલી ક્રાઇમ બ્રાન્ચે પશ્ચિમ બંગાળથી ઝડપી લીધો

પાંચ વરસથી ફરાર હત્યાના આરોપીને કાંદિવલી ક્રાઇમ બ્રાન્ચે પશ્ચિમ બંગાળથી ઝડપી લીધો ભરત સતીકુંવરમુંબઈ : આજથી પાંચ વરસ પહેલા ગોરેગામમાં સુરેશ હરિજન નામના શખ્સ સાથે પૈસા બાબતે તકરાર થતા ચાર ઈસમોએ મારપીટ કરતા તેનું મૃત્ય થયું હતું. મૃતકના ભાઈએ વનરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ગુન્હો ર. ક્ર. ૨૮૪/૨૦૧૬ કલમ ૩૦૨, ૩૪ ભારતીય દંડ સંહિતા હેઠળ

પાંચ વરસથી ફરાર હત્યાના આરોપીને કાંદિવલી ક્રાઇમ બ્રાન્ચે પશ્ચિમ બંગાળથી ઝડપી લીધો Read More »

આ માયાનગરી મુંબઈ છે

મુંબઈ વિશે તો ઘણું લખ્યું કે પહેલાં કેવી મજા હતી! તો શું મુંબઈની મજા મરી પરવારી છે? મુંબઈ કદી થંભ્યું નથી અને કદી રોકાશે પણ નહીં હંમેશા સતત ધમધમતુ આપણું મુંબઈ ગતિશીલ છે ને રહેશે ચાલો હાલનાં મુંબઈની મજાની કવિતા આપણે માણીએ આ નિયતીની કલમે આ માયાનગરી મુંબઈ છે. અહીં લોકલટ્રેનમાં ભીડ છે ને સ્વપ્નાઓ

આ માયાનગરી મુંબઈ છે Read More »

વિદેશી સંસ્થાકીય લેવાલી થકી ભારતીય શેરબજારમાં તેજી અકબંધ…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૦.૦૬.૨૦૨૧ ના રોજ….. સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૧૯૪૧.૬૪ સામે ૫૨૧૪૩.૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૧૯૫૭.૯૨ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૮૮.૦૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૫૮.૮૩ પોઈન્ટના ઉછાળા સાથે ૫૨૩૦૦.૪૭ પોઈન્ટ મજબૂતી સાથે

વિદેશી સંસ્થાકીય લેવાલી થકી ભારતીય શેરબજારમાં તેજી અકબંધ…!! Read More »

મોરબી જિલ્લા પંચાયતના વિવિધ વિભાગોમાં વિકાસ કાર્યો પ્રગતિ હેઠળ જિલ્લામાં અંદાજે ૭ કરોડ રૂપિયાના ખર્ચે ૬૬ નવા ગ્રામ પંચાયત ઘરના કામો પૂર્ણ કરાયા

મોરબી જિલ્લા પંચાયતના વિવિધ વિભાગોમાં વિકાસ કાર્યો પ્રગતિ હેઠળ જિલ્લામાં અંદાજે ૭ કરોડ રૂપિયાના ખર્ચે ૬૬ નવા ગ્રામ પંચાયત ઘરના કામો પૂર્ણ કરાયા છેલ્લા ૩ વર્ષ માં રૂ.૧૩૩.૭૮ કરોડના કુલ પાણી પુરવઠા સુધારણા યોજના હેઠળ મંજૂર થયેલ તમામ કામો પ્રગતિ હેઠળ કિરીટ સુરેજાગુજરાત : મોરબી પંચાયતના વિવિધ વિભાગો હેઠળ જિલ્લામાં વિકાસકાર્યો માટે સરકાર દ્વારા ગ્રાન્ટની

મોરબી જિલ્લા પંચાયતના વિવિધ વિભાગોમાં વિકાસ કાર્યો પ્રગતિ હેઠળ જિલ્લામાં અંદાજે ૭ કરોડ રૂપિયાના ખર્ચે ૬૬ નવા ગ્રામ પંચાયત ઘરના કામો પૂર્ણ કરાયા Read More »

ફળ અને શાકભાજીના નાના વેચાણકારો વિના મુલ્યે છત્રી/શેડ કવર યોજનાનો લાભ લેવા અનુરોધ

ફળ અને શાકભાજીના નાના વેચાણકારો વિના મુલ્યે છત્રી/શેડ કવર યોજનાનો લાભ લેવા અનુરોધ ૧૫ જુલાઇ સુધી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીને અરજી કરવાની રહેશે કિરીટ સુરેજામોરબી : રાજ્ય સરકારના બાગાયત ખાતા દ્વારા ફળ અને શાકભાજીના નાના વેચાણકારો લારીવાળા માટે વિના મુલ્યે છત્રી/શેડ કવર પુરા પાડવા માટેની યોજના ચાલુ વર્ષે અમલમાં છે. આ યોજના હેઠળ પુખ્ત વયની

ફળ અને શાકભાજીના નાના વેચાણકારો વિના મુલ્યે છત્રી/શેડ કવર યોજનાનો લાભ લેવા અનુરોધ Read More »