કેન્દ્ર સરકાર દ્વારા સ્ટીમ્યુલસ પેકેજની અપેક્ષાએ ભારતીય શેરબજારમાં તેજી યથાવત્…!!
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૭.૦૬.૨૦૨૧ ના રોજ….. સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૨૧૦૦.૦૫ સામે ૫૨૨૩૧.૩૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૨૦૫૪.૭૬ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૨૩.૯૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૨૮.૪૬ પોઈન્ટના ઉછાળા સાથે ૫૨૩૨૮.૫૧ પોઈન્ટ મજબૂતી સાથે […]
કેન્દ્ર સરકાર દ્વારા સ્ટીમ્યુલસ પેકેજની અપેક્ષાએ ભારતીય શેરબજારમાં તેજી યથાવત્…!! Read More »