ભારતીય શેરબજારમાં ડેરિવેટિવ્ઝ વલણની શરૂઆતે અફડા તફડી સાથે તેજી તરફી માહોલ યથાવત્…!!
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૮.૦૫.૨૦૨૧ ના રોજ….. સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૧૧૧૫.૨૨ સામે ૫૧૩૮૧.૨૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૧૨૫૮.૬૯ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૭૦.૬૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૦૭.૬૬ પોઈન્ટના ઉછાળા સાથે ૫૧૪૨૨.૮૮ પોઈન્ટ મજબૂતી સાથે […]
ભારતીય શેરબજારમાં ડેરિવેટિવ્ઝ વલણની શરૂઆતે અફડા તફડી સાથે તેજી તરફી માહોલ યથાવત્…!! Read More »