Bharat Soni

ફાઇનાન્શિયલ વર્ષનાં અંતે ભારતીય શેરબજાર માં ઉછાળે નફારૂપી વેચવાલી….!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૧.૦૩.૨૦૨૧ ના રોજ….. BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૦૧૩૬.૫૮ સામે ૫૦૦૪૯.૧૨ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૯૪૪૨.૫૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૬૦૭.૮૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૨૭.૪૩ પોઈન્ટના ઘટાડા સાથે […]

ફાઇનાન્શિયલ વર્ષનાં અંતે ભારતીય શેરબજાર માં ઉછાળે નફારૂપી વેચવાલી….!!! Read More »

જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં કુલ-૦૫ ઇસમોને રોકડ રૂ.૨૨,૫૯૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં કુલ-૦૫ ઇસમોને રોકડ રૂ.૨૨,૫૯૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર અનિલ ગોહિલ દ્વારાભાવનગર : રેન્જ, ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌડ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.વી.વી.ઓડેદરા, પો.સબ.ઇન્સ.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફને હાલમાં ચાલતી પ્રોહી જુગારની ડ્રાઈવ સંદર્ભે શહેર/ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી દારૂ/જુગારને લગતાં

જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં કુલ-૦૫ ઇસમોને રોકડ રૂ.૨૨,૫૯૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ Read More »

ગુજરાતમાં ગરમીનો વધારો થતા 108 થઈ ગઈ સજ્જ

ગુજરાતમાં ગરમી માં થતો વધારો, 108 થઈ ગઈ સજ્જ અનિલ ગોહિલ દ્વારાહવામાન વિભાગેની ગરમીની આગાહીને અનુલક્ષીને 108 સેવાને ખાસ તૈયાર કરી દેવામાં આવી છે. હવામાન ખાતા દ્વારા ભાવનગર જિલ્લામાં ગરમીમાં વધારો 42 ડીગ્રી સુધી જવાની આગાહી કરી છે. આ આગાહીને અનુલક્ષીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખાસ 108 સેવામાં ખાસ આયોજન સાથે સજ્જ કરી છે. જેમાં ઓ.આર.એસ,

ગુજરાતમાં ગરમીનો વધારો થતા 108 થઈ ગઈ સજ્જ Read More »

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારુના જથ્થા સાથે એક ઇસમને ઝડપી લેતી ભાવનગરલોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારુની બોટલ નંગ-૪૮ કિ.રૂ.૭૨૦૦/- તથા બીયર ટીન નંગ-૫૨૮ કિ.રૂ ૫૨,૮૦૦/- મળી કુલ કિ.રૂ. ૬૦,૦૦૦/- નાં મુદામાલ સાથે એક ઇસમને ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર અનિલ ગોહિલ દ્વારાગુજરાત : રેન્જ, ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા, પો.સબ.ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી.

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારુના જથ્થા સાથે એક ઇસમને ઝડપી લેતી ભાવનગરલોકલ ક્રાઇમ બ્રાન્ચ Read More »

માર્ચ અંતે ભારતીય શેરબજાર માં અભૂતપૂર્વ તેજી…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૦.૦૩.૨૦૨૧ ના રોજ….. સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૯૦૦૮.૫૦ સામે ૪૯૩૩૧.૬૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૯૩૩૧.૬૮ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૩૬.૭૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૧૨૮.૦૮ પોઈન્ટના ઉછાળા સાથે ૫૦૧૩૬.૫૮ પોઈન્ટ મજબૂતી સાથે

માર્ચ અંતે ભારતીય શેરબજાર માં અભૂતપૂર્વ તેજી…!!! Read More »

ભારતીય શેરબજારમાં અફડા તફડી બાદ તેજી તરફી માહોલ…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૬.૦૩.૨૦૨૧ ના રોજ….. સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૮૪૪૦.૧૨ સામે ૪૮૯૬૯.૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૮૬૯૯.૯૧ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૩૪.૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૬૮.૩૮ પોઈન્ટના ઉછાળા સાથે ૪૯૦૦૮.૫૦ પોઈન્ટ મજબૂતી સાથે

ભારતીય શેરબજારમાં અફડા તફડી બાદ તેજી તરફી માહોલ…!!! Read More »

ગંભીર ગુન્હાના આરોપીઓને ગણત્રીના કલાકમાં પકડી પાડતી પાલીતાણા ટાઉન પોલીસ

ઇ.પી.કો.ક. ૩૨૬, ૫૦૬(૨), ૩૫૪, ૫૦૯, ૧૧૪ તથા પ્રોટેક્શન ઓફ ચીલ્ડ્રન ફ્રોમ સેક્સયુલ ઓફેન્સ એક્ટ સને ૨૦૧૨ ની કલમ ૧૨ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના ગંભીર પ્રકારના ગુન્હાના આરોપીઓને ગણત્રીના કલાકમાં પકડી પાડતી પાલીતાણા ટાઉન પોલીસ જીતેન્દ્ર દવે દ્વારાગુજરાત : ભાવનગર રેન્જ ના પોલીસ મહાનિરિક્ષક અશોકકુમાર યાદવ સાહેબ તથા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ

ગંભીર ગુન્હાના આરોપીઓને ગણત્રીના કલાકમાં પકડી પાડતી પાલીતાણા ટાઉન પોલીસ Read More »

તખતેશ્વર વોર્ડમાં કોરોના વેકસીનેશન કાર્યક્રમો યોજાય એક જ દિવસમાં 600 થી વધુ લોકોએ વેકસીનેશન કરાવ્યું

તખતેશ્વર વોર્ડમાં કોરોના વેકસીનેશન કાર્યક્રમો યોજાય – વોર્ડના આગેવાનો – નગરસેવકો કોરોના વોરિયર્સ બની વિવિધ સમાજ, યુવક મંડળો અને જ્ઞાતિઓમાં આયોજનને વેગ આપી વધુમાં વધુ લોકોને વેકસીનેશન નો લાભ મળે તે પ્રકારે આયોજન – પી.એચ.સી.સેન્ટર ઉપરાંત અન્ય જ્ઞાતિની વાડીઓ માં પણ આયોજનો કાલે બાબાસાહેબ દેરાસર ખાતે આયોજન – એક જ દિવસમાં 600 થી વધુ લોકોએ

તખતેશ્વર વોર્ડમાં કોરોના વેકસીનેશન કાર્યક્રમો યોજાય એક જ દિવસમાં 600 થી વધુ લોકોએ વેકસીનેશન કરાવ્યું Read More »

હેમચન્દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં રિ-એસેસમેન્ટની કથિત ગેરરીતિઓની તપાસ માટે રાજ્યના ઉચ્ચ શિક્ષણ નિયામકની તપાસ અધિકારી તરીકે નિમણૂંક કરતા શિક્ષણ મંત્રી

હેમચન્દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં રિ-એસેસમેન્ટની કથિત ગેરરીતિઓની તપાસ માટે રાજ્યના ઉચ્ચ શિક્ષણ નિયામકની તપાસ અધિકારી તરીકે નિમણૂંક કરતા શિક્ષણ મંત્રી જીતેન્દ્ર દવે દ્વારાગુજરાત : શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે પાટણની હેમચંન્દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં રિ-એસેસમેન્ટની કથિત ગેરરીતિના કેસની તપાસ માટે રાજ્યના ઉચ્ચશિક્ષણ નિયામક એમ. નાગરાજન ની તપાસ અધિકારી તરીકે નિમણૂંક કરી છે.શિક્ષણ મંત્રીએ

હેમચન્દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં રિ-એસેસમેન્ટની કથિત ગેરરીતિઓની તપાસ માટે રાજ્યના ઉચ્ચ શિક્ષણ નિયામકની તપાસ અધિકારી તરીકે નિમણૂંક કરતા શિક્ષણ મંત્રી Read More »

ભારતીય શેરબજારમાં ડેરિવેટીવ્ઝ વલણના અંતે ફંડોની અવિરત વેચવાલી…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૫.૦૩.૨૦૨૧ ના રોજ….. BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૯૧૮૦.૩૧ સામે ૪૯૨૦૧.૯૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૮૨૩૬.૩૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૧૦૧૧.૬૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૪૦.૧૯ પોઈન્ટના ઘટાડા સાથે

ભારતીય શેરબજારમાં ડેરિવેટીવ્ઝ વલણના અંતે ફંડોની અવિરત વેચવાલી…!! Read More »