જાહેરમાં વરલી મટકાનો જુગાર રમી-રમાડતાં ઇસમને રોકડ સહિત રૂ.૧૪,૧૮૫/-નાં મુદામાલ સાથે ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર
જાહેરમાં વરલી મટકાનો જુગાર રમી-રમાડતાં ઇસમને રોકડ સહિત રૂ.૧૪,૧૮૫/-નાં મુદામાલ સાથે ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર અહેવાલ : અનિલ ગોહિલભાવનગર : પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક,જયપાલસિંહ રાઠોડ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. એન.જી. જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફએ ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત […]