કલમના કસબી સ્પર્ધા નંબર-૧૫
વિષય:- મનપસંદવિભાગ:- પદ્ય (ગા૧૪)શીર્ષક:- માણસ છું વાતો આજ ચડાવી છે મારી ચકડોળે જગતે,હું ચોરે ને ચવટે ચર્ચાઇ ગયેલો માણસ છું.પડઘા પડતા રહ્યા છે સતત કમાડે દર્દ તણા,હું દર્દોની ટેવથી ટેવાઇ ગયેલો માણસ છું.આડા-અવળા, વાંકા-ચૂકાં ગમતા રસ્તે દોડ્યો,હું અંધારી ઓથે અટવાઇ ગયેલો માણસ છું.રેલા જેમ પ્રવાહ બની બેઠો છું ઢાળવગો બસ,હું રખડેલી રાહમાં રેલાઇ ગયેલો માણસ […]
કલમના કસબી સ્પર્ધા નંબર-૧૫ Read More »