Bharat Soni

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહરાજ્ય મંત્રી કૃપાશંકર સિંહ દ્વારા પરિશ્રમ મિલાન સમારોહ

મુંબઈ : મહારાષ્ટ્રના પૂર્વ ગૃહરાજ્ય મંત્રી કૃપાશંકર સિંહ દ્વારા પરિશ્રમ મિલાન સમારોહ અંતર્ગત પંચામૃત ડેરી પ્રા.લી.ના પાલઘર જિલ્લાના એકમની મુલાકાત લીધી હતી જ્યાં સંદીપ મિશ્રા અને મુકેશ મિશ્રા દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.સ્વાભિમાન ભારત સાથેની વાતચીતમાં મુકેશ મિશ્રાએ કહ્યું હતું કે પૂર્વ ગૃહમંત્રી કૃપાશંકર સિંહ દ્વારા ઉત્તર ભારતીય લોકો જે ઘરથી લગભગ ૨,૦૦૦ કી.મી. દૂર […]

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહરાજ્ય મંત્રી કૃપાશંકર સિંહ દ્વારા પરિશ્રમ મિલાન સમારોહ Read More »

ભારતીય શેરબજારમાં ઉછાળે અપેક્ષિત નફારૂપી વેચવાલી યથાવત્.…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૬.૦૨.૨૦૨૧ ના રોજ….. BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૧૦૩૯.૩૧ સામે ૫૦૨૫૬.૭૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૮૮૯૦.૪૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૧૫૦૯.૮૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૯૩૯.૩૨ પોઈન્ટના ઘટાડા સાથે

ભારતીય શેરબજારમાં ઉછાળે અપેક્ષિત નફારૂપી વેચવાલી યથાવત્.…!! Read More »

ફેબ્રુઆરી વલણના અંતે શેરબજારની રેન્જ બાઉન્ડ મુવમેન્ટ…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૫.૦૨.૨૦૨૧ ના રોજ….. સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૦૭૮૧.૬૯ સામે ૫૧૨૦૭.૬૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૦૯૯૧.૭૬ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૯૪.૩૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૫૭.૬૨ પોઈન્ટના ઉછાળા સાથે ૫૧૦૩૯.૩૧ પોઈન્ટ મજબૂતી સાથે

ફેબ્રુઆરી વલણના અંતે શેરબજારની રેન્જ બાઉન્ડ મુવમેન્ટ…!! Read More »

શેરબજારમાં ટેકનિકલ ખામીને બાદ કરતાં પ્રત્યાઘાતી તેજી તરફી ઉછાળો…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૪.૦૨.૨૦૨૧ ના રોજ….. સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૯૭૫૧.૪૧ સામે ૪૯૭૬૩.૯૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૯૬૪૮.૭૮ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૩૨.૩૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૩૦.૨૮ પોઈન્ટના ઉછાળા સાથે ૫૦૭૮૧.૬૯ પોઈન્ટ મજબૂતી સાથે

શેરબજારમાં ટેકનિકલ ખામીને બાદ કરતાં પ્રત્યાઘાતી તેજી તરફી ઉછાળો…!! Read More »

*સંચાલક: જીજ્ઞા કપુરિયા "નિયતી" કલમના કસબી એડમિન પેનલ

કલમના કસબી ગૃપ શીર્ષક:- આવી વસંતઆવી વસંતઆવી વસંત, આવી-આવી વસંત,ઢગલા ફૂલોના લાવી વસંત……પર્ણોના પગથારે અડ્ડો જમાવીને,ઝાકળ-બિંદુમાં જોનેચમકે વસંત!તરુવરની શાખાની કૂંપળે-કૂંપળે,ખેલંતી, ખીલંતી જોનેમહોરે વસંત!કુંજન્તી કળીઓની પાયલ પહેરીને,મલપતી ચાલે ઓ આવે વસંત….ખીલ્યાં ફૂલોની નજરું ઉતારતો,ગુંજે ભ્રમર, કહે આવી વસંત!મન તણાં ઉપવનની કેડીએ કેડીએપ્રીત તણાં પગરવ માંડે વસંત…..માણી લે જીવ આ વાસંતી વૈભવને;મૂક કોરે પાનખર, વધાવી લે વસંત!!ભગવતી

*સંચાલક: જીજ્ઞા કપુરિયા "નિયતી" કલમના કસબી એડમિન પેનલ Read More »

કલમના કસબી સંચાલક: જીજ્ઞા કપુરિયા "નિયતી" એડમિન પેનલ

કલમના કસબીશીર્ષક: વસંત પંચમીરાજવી હજુ ૧૯મા વર્ષમાં પગરણ માંડી રહી હતી, ત્યાં જ એના લગ્નની વાત ચાલી.એને અંદરખાને એવી ઈચ્છા ખરી કે એનો ભરથાર સૈન્યમાં હોય. એમાં જ્યારે ઉમેદસિંહની વાત આવી તો એ રાજી રાજી થઈ ગઈ.બચપણથી જ મા વિના મોટી થઈ જેમાં અપમાન ,નફરત અને ક્રોધ જ હતાં.પિતા પણ માતાના મોત માટે એને જવાબદાર

કલમના કસબી સંચાલક: જીજ્ઞા કપુરિયા "નિયતી" એડમિન પેનલ Read More »

સ્થાનિક સ્વરાજયની સામાન્ય ચૂંટણી – ૨૦૨૧ ભાવનગર મહાનગરપાલિકા મતવિસ્તાર માટે મતગણતરી શાંતિપુર્વક પૂર્ણ

સ્થાનિક સ્વરાજયની સામાન્ય ચૂંટણી – ૨૦૨૧ ભાવનગર મહાનગરપાલિકા મતવિસ્તાર માટે મતગણતરી શાંતિપુર્વક પૂર્ણ જીતેન્દ્ર દવે દ્વારાભાવનગર તા.૨૩, સ્થાનિક સ્વરાજ્યની ભાવનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૧ અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા મત વિસ્તારના ૧૩ વોર્ડની મતગણતરી આજ તા.૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજ શહેરની સરકારી ઇજનેરી કોલેજ, ભાવનગર ખાતે સવારે ૯:૦૦ કલાકથી શાંતિપૂર્ણ પ્રારંભ થયેલ હતો. મતગણતરી પ્રક્રિયામાં મહાનગરપાલિકાની 52

સ્થાનિક સ્વરાજયની સામાન્ય ચૂંટણી – ૨૦૨૧ ભાવનગર મહાનગરપાલિકા મતવિસ્તાર માટે મતગણતરી શાંતિપુર્વક પૂર્ણ Read More »

ભારતીય જનતા પાર્ટીનો રાજ્યની છ મહાનગર પાલિકા સહિત ભાવનગર મહાનગર પાલિકા પર સતત છઠ્ઠી વખત રેકોર્ડબ્રેક સીટો સાથે વિજેતા બની કેસરિયો લહેરાવવા બદલ ભવ્ય જીતને વધાવતું શહેર ભા.જ.પા.

સંસ્કારી નગરી ભાવેણાની જનતાનો આભાર માનતું શહેર ભા.જ.પા ભારતીય જનતા પાર્ટીનો રાજ્યની છ મહાનગર પાલિકા સહિત ભાવનગર મહાનગર પાલિકા પર સતત છઠ્ઠી વખત રેકોર્ડબ્રેક સીટો સાથે વિજેતા બની કેસરિયો લહેરાવવા બદલ ભવ્ય જીતને વધાવતું શહેર ભા.જ.પા. જીતેન્દ્ર દવે દ્વારાભાવનગર : ભારતીય જનતા પાર્ટી, ભાવનગર મહાનગર દ્વારા આજે ગુજરાતની છ મહાનગર પાલિકા સહિત ભાવનગર મહાનગર પાલિકામાં

ભારતીય જનતા પાર્ટીનો રાજ્યની છ મહાનગર પાલિકા સહિત ભાવનગર મહાનગર પાલિકા પર સતત છઠ્ઠી વખત રેકોર્ડબ્રેક સીટો સાથે વિજેતા બની કેસરિયો લહેરાવવા બદલ ભવ્ય જીતને વધાવતું શહેર ભા.જ.પા. Read More »