Bharat Soni

રાજકોટમાં આઠ વર્ષની બાળકીનો સામૂહિક દુષ્કર્મ કર્યા બાદ હત્યા

પોલીસ તપાસમાં બહાર આવેલી સ્ફોટક વિગતો રાજકોટમાં ભક્તિનગર રેલવે સ્ટેશન પાસે અવાવરૂ જગ્યાએથી આઠ વર્ષની બાળકીની માથુ છુંદી ઘાતકી હત્યા કરાયેલી નિવસ્ત્ર હાલતમાં લાશ મળી આવી હતી. ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી હતી. અપહત બાળકીની લાશ મળતાં ગુનાનો ભેદ ઉકેલવા ચક્રોગતિમાન કરી પોલીસે સીસીટીવી ફુટેજના આધારે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી ત્રણેય આરોપીએ પોતાના […]

રાજકોટમાં આઠ વર્ષની બાળકીનો સામૂહિક દુષ્કર્મ કર્યા બાદ હત્યા Read More »

ઓનલાઈન ઠગની માયાજાળ

◆ આજકાલ મહાદેવ એપ્સ અને એના પ્રમોટર સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલનું નામ ચર્ચામાં છે. હોય પણ કેમ નહિ, સાહેબ… થોડા મહિના પહેલા દુબઈમાં સૌરભ ચન્દ્રાકરના લગ્ન યોજાયેલા, જેમાં લગભગ 200 કરોડનો ખર્ચ ફક્ત સેલિબ્રિટી લોકો પર થયેલો… અને Enforcement Directorate (અમલીકરણ નિયામકની કચેરી એટલે કે પ્રવર્તન નિર્દેશાલય) ની નજરમાં આવી ગઈ.. એ લગ્નમાં મહાલવા

ઓનલાઈન ઠગની માયાજાળ Read More »

पार्किंग नो पार्किंग झोन मुद्दा : मनोज बारोट म्हणाले भाजप लोकहितासाठी काम करते, श्रेय लाटण्यासाठी नाही

Mumbai : वसई विरार शहर महानगरपालिका क्षेत्रात पार्किंग व्यवस्थेअभावी दुचाकी चालकांची होणारी लूट रोखण्यासाठी भाजपने वेळोवेळी आवाज उठवला. या गंभीर प्रश्नाबाबत भाजप वसई विरार जिल्हा उपाध्यक्ष मनोज बारोट यांनी वाहतूक विभाग परिमंडळ २ व ३ चे वरिष्ठ पोलीस निरीक्षक यांना १ नोव्हेंबर २०२२ रोजी लेखी निवेदन देऊन पार्किंग व्यवस्था झाल्यावर कारवाई करा अशी मागणी केली

पार्किंग नो पार्किंग झोन मुद्दा : मनोज बारोट म्हणाले भाजप लोकहितासाठी काम करते, श्रेय लाटण्यासाठी नाही Read More »

સદાબહાર અભિનેતા દેવઆનંદ 26/09/1923- 2023 જન્મશતાબ્દી

◆ હજી થોડા દિવસ પહેલા હિન્દી ફિલ્મોના સુવર્ણ યુગની નાયિકા વહીદા રહેમાનને હિન્દી ફિલ્મીનો સર્વોચ્ચ પુરસ્કાર દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપવાનું નક્કી થયું અને 26 સપ્ટેમ્બરે ભારતીય ફિલ્મોના સદાબહાર અભિનેતા દેવ આનંદની 100મી જન્મતિથિ… કેવો યોગ કહેવાય… આ બન્નેની લિજેન્ડરી ફિલ્મ \”ગાઈડ\” એટલે હિન્દી ફિલ્મોનો માઇલ સ્ટોન, જે એમના નવકેતન ફિલ્મના બેનરમાં બનેલી. એના રાજુ ગાઈડને

સદાબહાર અભિનેતા દેવઆનંદ 26/09/1923- 2023 જન્મશતાબ્દી Read More »

કલા ક્યારેય કટાય ખરી ? કલા એટલે "સુંદર મનોહર એવું નિર્માણ

કલા એટલે શું? કલા એટલે \”સુંદર મનોહર એવું નિર્માણ.\” જેને જોતાંવેત મન પ્રફુલ્લિત થઈ જાય. સૌદર્યને નિષ્પન્ન કરવાની શકિત એનું નામ કલા. એક સાચો કલાકાર જ કલાનું સર્જન સહજ રીતે કરી શકે છે. કલાને માણવી અઘરી નથી પણ જાણવી ખરેખર અઘરી છે. દેશવિદેશમાં ખૂણેખૂણે અગણિત કલાઓ સમાયેલી છે. એમાં કેટલીક કલા અને હુન્નર કે આવડત

કલા ક્યારેય કટાય ખરી ? કલા એટલે "સુંદર મનોહર એવું નિર્માણ Read More »

જીવન જ્યોત સંસ્થાના સ્થાપક ગુજરાતી દાનવીર હરખચંદ સાવલા

◆ મુંબઈને ધબકતું રાખવામાં આપણાં ગુજરાતી દાનવીર મિત્રોનો અમૂલ્ય ફાળો છે… ઘણાં એવા દાનવીર મિત્રો છે… જેને કોઈ ઓળખતું નથી… એવા એક સજ્જન એટલે આપણાં \’હરખચંદ સાવલા\’ પરેલની પ્રસિદ્ધ ટાટા કેંસર હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને એમના સ્વજનોની વ્યથા જોઈને એમણે પોતાની ધીકતી હોટલ ભાડે આપીને, ટાટા કેંસર હોસ્પિટલ સામે આવેલી કોંડાજી ચાલ પાસે \”જીવન જ્યોત\”

જીવન જ્યોત સંસ્થાના સ્થાપક ગુજરાતી દાનવીર હરખચંદ સાવલા Read More »

દેશનો ચોથો સ્તંભ એટલે મીડિયા રાજકોટમાં મીડિયાકર્મી પણ નથી સુરક્ષિત ?

દેશનો ચોથો સ્તંભ એટલે મીડિયા રાજકોટમાં મીડિયાકર્મી પણ નથી સુરક્ષિત ? રાજકોટ : મીડિયાને લોકશાહીનો ચોથો સ્તંભ કહેવામાં આવે છે ત્યારે મીડિયાકર્મી પર હુમલો થાય તે બહુ શરમજનક કહેવાય. રાજકોટમાં સ્ટર્લીંગ હોસ્પીટલની પાછળ આવેલ હરસિદ્ધી ધામ સોસાયટીમાં મીડિયાકર્મી ધવલ ગોન્ડલીયા પર એક મહિલાએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ વિષયમાં ધવલ ગોન્ડલીયાએ સ્વાભિમાન

દેશનો ચોથો સ્તંભ એટલે મીડિયા રાજકોટમાં મીડિયાકર્મી પણ નથી સુરક્ષિત ? Read More »

તરફડીયા મારતા તહેવાર : ૦૨….ગણેશોત્સવ

ઈ. સ.1878 માં ગણેશ મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ દેશની આઝાદીની ચળવળ દરમિયાન 14 વર્ષ પછી લોકમાન્ય તીલકે સમાજમાં જાગૃતિ લાવવાના ભાગરૂપે 1892 ગણેશ ઉત્સવ શરૂ કર્યો હતો. આઝાદીની ચળવળ માટે આ ઉત્સવનું ખૂબ જ યોગદાન રહ્યું હતું. ધીરે ધીરે ઘણા સાર્વજનિક મંડળો બન્યા બહુ સરસ રીતે ઉજવણી થવા લગીમ કે એક રીતે સારું

તરફડીયા મારતા તહેવાર : ૦૨….ગણેશોત્સવ Read More »

ગણપતિ બાપ્પાનું આગમન

◆ ગણપતિ બાપ્પાના આગમનની સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આજકાલ બજારમાં જાતજાતના પુઠ્ઠાના તૈયાર ડેકોરેશન મળે છે… પણ અમે કઈ નવું કરવાનું વિચારી રહેલા… ત્યાં જાણે કે કોઈ ઘરના મંદિરમાંથી ડોકિયું કરતું હોય એવો આભાસ થયો… ◆ કોણ હશે!! ત્યાં તો સાક્ષાત ગણેશજી દેખાયા… વત્સ મારા આગમનની તૈયારી થઈ રહી છે?? હાં પ્રભુ તમારા

ગણપતિ બાપ્પાનું આગમન Read More »

૧૯૩૭થી મુંબઈના રસ્તા પર દોડતી ડબલ ડેકર બસની છેલ્લી સફર

મુંબઈમાં રહેતા કે બહારગામથી આવતા નાના – મોટા સહુને બ્રિટિશ યુગથી શરૂ થયેલી બેસ્ટની ડબલ ડેકરનું આકર્ષણ હોવું સ્વાભાવિક છે પરંતુ આજે એટલે કે તા. ૧૫/૦૯/૨૦૨૩ના રોજ મુંબઈના રસ્તા પર અંતિમ વાર દોડશે. સાલ ૧૯૨૬માં ૧૫ જુલાઈના દિવસે મુંબઈના પબ્લિક ટ્રાન્સપોર્ટ શરુ કરવામાં આવ્યું હતું તે સમયે ટ્રામ ચાલતી હતી. સમય સાથે બદલાવ આવ્યો ટ્રામનું

૧૯૩૭થી મુંબઈના રસ્તા પર દોડતી ડબલ ડેકર બસની છેલ્લી સફર Read More »