માતાનો સ્નેહ કે ભક્તની આસ્થા
◆ આજની કથા થોડા દિવસ પહેલા બનેલી સત્ય ઘટનાપર આધારિત છે…. સ્થળ મધ્યપ્રદેશ દાંતીયા જીલ્લો…. સમય રાત્રે 11 વાગે સંજની યાદવ નામની મહિલા પડરી ગામથી પોતાના પતિ સાથે ત્યાંની જિલ્લા હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરમાં આવે છે… ત્યાં ડૉ. આશુતોષ આર્ય ડ્યુટીપર હતા. મહિલાના હાથમાં સુંદર મુલાયમ વસ્ત્રમાં ભગવાન કૃષ્ણની મૂર્તિ હતી… ડોક્ટર સાહેબ મારો લાલો દાઝી […]
માતાનો સ્નેહ કે ભક્તની આસ્થા Read More »