ગણપતિ બાપ્પાનું આગમન
◆ ગણપતિ બાપ્પાના આગમનની સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આજકાલ બજારમાં જાતજાતના પુઠ્ઠાના તૈયાર ડેકોરેશન મળે છે… પણ અમે કઈ નવું કરવાનું વિચારી રહેલા… ત્યાં જાણે કે કોઈ ઘરના મંદિરમાંથી ડોકિયું કરતું હોય એવો આભાસ થયો… ◆ કોણ હશે!! ત્યાં તો સાક્ષાત ગણેશજી દેખાયા… વત્સ મારા આગમનની તૈયારી થઈ રહી છે?? હાં પ્રભુ તમારા […]
ગણપતિ બાપ્પાનું આગમન Read More »