અંજના ગોસ્વામી એટલે..ભાવનગરના પ્રસિદ્ધ ક્વયિત્રી, ફેશન ડિઝાઇનર, વકીલ, ગીતકાર
ગુજરાત : ભરૂચ જિલ્લાના કરગટ ગામમાં મનહરગીરી અને શારદાબેન બે દીકરા અને એક દીકરી સાથે હસતા રમતા જીવન પસાર કરે. મનહર ગિરિ બેંકમાં નોકરી કરતા. દીકરીએ છાણા થાપવા, બળતણ માટે લાકડા વીણવા જવાનું હોય કે પછી કૂવા પર પાણી ભરવા જવાનું હોય દરેક કામ કર્યા છે અને સાથે સાથે ગરબા રમવા, નૃત્ય કરવું ગમતું અને […]
અંજના ગોસ્વામી એટલે..ભાવનગરના પ્રસિદ્ધ ક્વયિત્રી, ફેશન ડિઝાઇનર, વકીલ, ગીતકાર Read More »