Culture

વિદેશથી એક્સપાયર થયેલ સૌંદય સાધનો અડધી કિંમતે મંગાવી તારીખ બદલાવી વેચતા નેશનલ ઈમ્પૅક્સ અને એમ.એસ.ઇન્ટરનૅશનલ પર દરોડો પાડી એક આરોપી સહીત કરોડોની કિંમતનો માલ જપ્ત

મુંબઈ : કાંદિવલી ક્રાઇમ બ્રાન્ચ – 11ને મળેલ માહીતીના આધારે યુનિટ-12 અને યુનિટ – 8ની સાથે મળીને એક જ સમયે ગોરેગામમાં નેશનલ ઈમ્પૅક્સ, દાણા બઝારમાં નેશનલ ટ્રેડર્સ અને કાર્ફ્ડ માર્કેટમાં આવેલ ગોડાઉનમાં છાપો મારી નામાંકિત વિદેશી કંપનીના કરોડોની કિંમતના તારીખ સમાપ્ત થયેલ સૌંદર્ય પ્રસાધનો 13,19,410 રોકડ રકમ, 14 હાર્ડડિસ્ક, 02 મોબાઇલ સહિતના મુદામાલ સાથે મેનેજરની […]

વિદેશથી એક્સપાયર થયેલ સૌંદય સાધનો અડધી કિંમતે મંગાવી તારીખ બદલાવી વેચતા નેશનલ ઈમ્પૅક્સ અને એમ.એસ.ઇન્ટરનૅશનલ પર દરોડો પાડી એક આરોપી સહીત કરોડોની કિંમતનો માલ જપ્ત Read More »

ઢોલના ધબકારે સુરોના તાલે પ્રીતિ-પિન્કીના સથવારે દાંડિયા-રાસની રમઝટ બોલાવશે ખૈલેયા

મુંબઇ : રાજકારણમાં ધર્મ હોવું સહજ વાત છે પણ ધર્મમાં રાજકારણ ચિંતાજનક કહી શકાય. ઉપનગર બોરીવલીમાં નવરાત્રીના ત્રણથી વધુ મોટા આયોજન કરવામાં આવ્યા છે. જેમાં કયાંક ને ક્યાંક કોઈક રીતે ભાજપના મોટા નેતા સંકળાયેલા છે.પ્રીતિ-પિંકી આ બંને બહેનો છેલ્લા ૨૨/૨૩ વરસથી મુંબઈમાં નવરાત્રીમાં રાસ-ગરબાની રમઝટ બોલાવે છે. આ નવરાત્રીમાં તેઓ આયોજક આમદાર પ્રવીણ દરેકર, પ્રકાશ

ઢોલના ધબકારે સુરોના તાલે પ્રીતિ-પિન્કીના સથવારે દાંડિયા-રાસની રમઝટ બોલાવશે ખૈલેયા Read More »

દેશનાં પ્રધાન મંત્રી આપ ચિતાઓની ચિંતા છોડી ગાયની ચિંતા કરો : હાર્દિક હુંડીયા

ભારત દેશ જ્યારે ૨૦૦ વર્ષ સુધી અહિંસક લડાઈ લડીને અંગ્રેજોને હંફાવી શકવાની તાકાત રાખી શકતો હોય, જે દેશમાં અનેક વિરોએ પોતાના જીવનું બલિદાન આપીને મહામુલી આઝાદી આપણેને અપાવી હોય તેવા વિરોના દેશ ભારત દેશમાં ગત દિવસોમાં ભારત દેશનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઇએ તેમના જન્મદિવસનાં દિવસે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને આફ્રિકાનાં નામીબીયા શહેરથી આઠ ચિતાઓને લાવીને ભારતના

દેશનાં પ્રધાન મંત્રી આપ ચિતાઓની ચિંતા છોડી ગાયની ચિંતા કરો : હાર્દિક હુંડીયા Read More »

ખૈલેયાઓની આતુરતાનો અંત મુંબઈના બોરીવલીમાં ફરી એકવાર રાસ-ગરબાની રમઝટ બોલાવશે પ્રીતિ પિંકી…..Rang-Rass 2022 with priti-pinki

ખૈલેયાઓની આતુરતાનો અંત મુંબઈના બોરીવલીમાં ફરી એકવાર રાસ-ગરબાની રમઝટ બોલાવશે પ્રીતિ પિંકી…..Rang-Rass 2022 with priti-pinki Read More »

Bharat ratna Atal Bihari vajpayi ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીની ભવ્ય પ્રતિમાનું વિધિવત અનાવરણ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે, ભાજપ નેતા રામ નાઈક દ્વારા કરવામાં આવ્યું

મુંબઈ, ૧૬ ઑગસ્ટ – ઉત્તર મુંબઈમાં વિશાળ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે સાંસદ ગોપાલ શેટ્ટીની કલ્પનાદૃષ્ટિથી ભારત રત્ન અટલ બિહારી બાજપાઈજીની ભવ્ય પ્રતિમાનો ઉદ્ઘાટન સમારોહ આજે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે, ઉત્તર પ્રદેશના પૂર્વ રાજ્યપાલ રામ નાઈક, મુંબઈ ભાજપ અધ્યક્ષ એડ આશિષ શેલાર અને અન્ય મહાનુભાવોની હાજરીમાં સંપન્ન થયો હતો.ભારત માતાના સપૂત, કરોડો કાર્યકરો માટે પ્રેરણા સ્ત્રોત,

Bharat ratna Atal Bihari vajpayi ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીની ભવ્ય પ્રતિમાનું વિધિવત અનાવરણ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે, ભાજપ નેતા રામ નાઈક દ્વારા કરવામાં આવ્યું Read More »

ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૩.૧૧.૨૦૨૧ ના રોજ….. સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૮૪૬૫.૮૯ સામે ૫૭૯૮૩.૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૭૭૧૮.૩૪ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૧૬.૬૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૯૮.૪૪ પોઈન્ટના ઉછાળા સાથે ૫૮૬૬૪.૩૩ પોઈન્ટ મજબૂતી સાથે

ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ…!! Read More »

ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે દરેક ઉછાળે સાવચેતીનો માહોલ…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૧.૧૧.૨૦૨૧ ના રોજ….. BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૦૩૫૨.૮૨ સામે ૬૦૨૯૧.૭૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૯૬૫૬.૨૬ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૬૩૬.૯૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૩૩.૧૩ પોઈન્ટના ઘટાડા સાથે

ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે દરેક ઉછાળે સાવચેતીનો માહોલ…!! Read More »

કલમના કસબી સ્પર્ધા નં-30

મેં પૂછ્યું,\’શનિવારે મળવા આવશો ને?\’ ત્યારે એ બોલ્યા, \’લગ્ન પછી તો આપણે સદા માટે સાથે જ રહેવાના છીએ ને! ત્યારે આખી રાત ખૂબ વાતો કરીશું.ભલે હમણાં આપણાં ઘરવાળા આપણને મળવા નથી દેતાં.\’ સગાઈ પછી પહેલી વાર અમે મળ્યા\’તા એ એમના ઘરવાળાને એ નહતું ગમ્યું. હું મનમાં વિચારતી રહી ગઈ કે હું ગામડેની રહેવાસી તોયે મારા

કલમના કસબી સ્પર્ધા નં-30 Read More »

જૂનું ગોદડું તમારા લકઝરીયસ આવાસનાં સ્ટોરેજમાં એક જૂનું ગોદડું ગડીવાળીને રાખી મૂકી રાખજો. જેમાં તમારી માતાએ તમારા જ સ્વજનોનો જૂનાં કપડાં કાપી, ગોઠવીને તમારી પતંગની દોરની રઝળતી લચ્છીનાં દોરા વડે, કામગરા હાથથી એનાં ટેભાં લીધાં હશે.

જૂનું ગોદડું તમારા લકઝરીયસ આવાસનાં સ્ટોરેજમાં એક જૂનું ગોદડું ગડીવાળીને રાખી મૂકી રાખજો. જેમાં તમારી માતાએ તમારા જ સ્વજનોનો જૂનાં કપડાં કાપી, ગોઠવીને તમારી પતંગની દોરની રઝળતી લચ્છીનાં દોરા વડે, કામગરા હાથથી એનાં ટેભાં લીધાં હશે. Read More »