Culture

અંજના ગોસ્વામી એટલે..ભાવનગરના પ્રસિદ્ધ ક્વયિત્રી, ફેશન ડિઝાઇનર, વકીલ, ગીતકાર

અત્યાર સુધીમાં અંજના ગોસ્વામીના ૧) યાદ આવી ગઈ નવલી નવરાત્રિ, ૨) વહાલનો દરિયો, ૩) શબ્દનાં ફૂલ, ૪) ઓ રાણી, ૫) યાદ, ૬) તું છબી જો તારી તાજી મોકલે, ૭) યાદ કર, ૮) ઇન્ડિયા કર દિખાયેગા અને ૯) યાદ તારી ૧૦) શ્રી વલ્લીનું ગુજરાતી વર્જન જે ખૂબ વાયરલ થયુ ૧૧) યારી આ તારી મારી.. મ્યુઝિક આલ્બમ […]

અંજના ગોસ્વામી એટલે..ભાવનગરના પ્રસિદ્ધ ક્વયિત્રી, ફેશન ડિઝાઇનર, વકીલ, ગીતકાર Read More »

મુંબઈના દહીંસરમાં પ્રેમિકાની હત્યાનો પ્રયાસ – એક યુવકની પોલીસે કરી ધરપકડ

મુંબઈ : દહિસર પોલીસે એક યુવકની તેની કહેવાતી પ્રેમિકાને દારૂ પીવડાવીને મારવાનો પ્રયાસ કરવા બદલ ધરપકડ કરી છે.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગોરેગાંવના દિંડોશી વિસ્તારમાં રહેતી 21 વર્ષીય યુવતી બોરીવલીમાં મહિન્દ્રા ટેક કંપનીમાં કામ કરતી હતી. અને અમેય દરેકરને તે ૧૦ વરસથી ઓળખતી હતી. બંને લિવ-ઇન-રિલેશનમાં રહેતા હતા માહિતી મુજબ 13 નવેમ્બરની સાંજે જ્યારે પીડિત યુવતી

મુંબઈના દહીંસરમાં પ્રેમિકાની હત્યાનો પ્રયાસ – એક યુવકની પોલીસે કરી ધરપકડ Read More »

ભાવનગરના નાગરિકોનો એક જ મંત્ર મોજમાં રહેવું….

ગુજરાત : તા. ૧૩/૧૧/૨૦૨૨ના લોકો જ્યારે વહેલી સવારના ગુલાબી ઠંડીમાં મીઠી ઊંઘ લઈ રહ્યા હતા ત્યારે ભાવનગરવાસી સવારના ૬.૦૦ કલાકે આતાભાઈ ચોકમાં ગીત-સંગીત પર ઝૂમી રહ્યા હતા. SMALL WONDERS – પ્લે હાઉસ/ પ્રી નર્સરી અને EKTA\’S COLEST આર્ટિફિશિયલ ફ્લાવર સ્ટુડિયો દ્વારા હર્ષા રામૈયા અને એકતા શાહના માર્ગદર્શનમાં ભાવેણાવાસીઓ માટે HAPPY STREET DAY નું આયોજન કરવામાં

ભાવનગરના નાગરિકોનો એક જ મંત્ર મોજમાં રહેવું…. Read More »

ભારતના પ્રથમ મતદાર શ્યામ સરન નેગીનું ૧૦૬ વર્ષની ઉંમરે અવસાન

હિમાચલ : ભારતના પ્રથમ મતદાર શ્યામ સરન નેગીનું ૧૦૬ વર્ષની ઉંમરે અવસાન થયું તેમના મૃતદેહને તિરંગામાં લપેટીને શોંગથોંગમાં સતલજના કિનારે આવેલા સ્મશાનભૂમિમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હોમગાર્ડ બેન્ડ વગાડીને રાજ્યકક્ષાના સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન કિન્નોર પોલીસે તેમને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. નેગીના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો

ભારતના પ્રથમ મતદાર શ્યામ સરન નેગીનું ૧૦૬ વર્ષની ઉંમરે અવસાન Read More »

રંગોળીમાં બનાવ્યું આકર્ષક શિવલિંગ

મુંબઈ : સમગ્ર દેશમાં દિવાળી એટલે પ્રકાશ પર્વ જેની ઉજવણી અને નવા વર્ષનું સ્વાગત માટે સજાવટ, ફટાકડા ફોડી અને વિશેષ ઘરના આંગણામાં સુંદર રંગોળી બનાવીને કરવામાં આવે છે.આપણામાં અનેક કલા ધરબાયેલી હોય છે જરૂર છે એને બહાર લાવવાની. મુંબઈના દહીંસરમાં રહેતા માધવી મેહુલ ધકાણને અવનવી વિશેષ રંગોળી બનાવવાનો શોખ અને કલા છે. આ દિવાળીમાં તેમને

રંગોળીમાં બનાવ્યું આકર્ષક શિવલિંગ Read More »

રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (આ) દ્વારા રાજસ્થાનના જાલોરમાં મૃત્યુ પામેલ બાળકના પરિવારને આર્થિક સહાય

રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (આ) દ્વારા રાજસ્થાનના જાલોરમાં મૃત્યુ પામેલ બાળકના પરિવારને આર્થિક સહાય Read More »

ક્રાઇમ બ્રાન્ચ-૧૨એ મુંબઈમાં બેસ્ટની બસોમાં પાકીટ અને મોબાઇલ ચોરી કરતી ગેંગને ઝડપી લીધી

ક્રાઇમ બ્રાન્ચ-૧૨એ મુંબઈમાં બેસ્ટની બસોમાં પાકીટ અને મોબાઇલ ચોરી કરતી ગેંગને ઝડપી લીધી

ક્રાઇમ બ્રાન્ચ-૧૨એ મુંબઈમાં બેસ્ટની બસોમાં પાકીટ અને મોબાઇલ ચોરી કરતી ગેંગને ઝડપી લીધી Read More »

વર્તમાન સમાજ જીવનમાં વાસ્તવિકતા વિકાસ સાધવો હોય તો શિક્ષણની સાથોસાથ સંસ્કારો નૈતિક મૂલ્યોને પણ એટલુંજ મહત્વ આપવું જોઈએ : જૈનાચાર્ય રાજરત્નસુરીશ્વરજી મહારાજ

શિક્ષણ અને સંસ્કારની બે પાંખો હોય તો જ આકાશમાં ઉડાણ ભરાય : આ. રાજરત્નસુરીશ્વરજી મ.

વર્તમાન સમાજ જીવનમાં વાસ્તવિકતા વિકાસ સાધવો હોય તો શિક્ષણની સાથોસાથ સંસ્કારો નૈતિક મૂલ્યોને પણ એટલુંજ મહત્વ આપવું જોઈએ : જૈનાચાર્ય રાજરત્નસુરીશ્વરજી મહારાજ Read More »

બોરીવલીમાં સુર અને તાલનો સમન્વય એટલે પ્રીતિ – પિંકી- (રંગ-રાસ ૨૦૨૨)

Mumbai : ઉપનગર બોરીવલીમાં રાયગઢ પ્રતિષ્ઠાન દ્વારા નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, આમદાર પ્રવીણ દરેકરના માર્ગદર્શનમાં રંગ-રાસ 2022 નવરાત્રીનું ભવ્ય આયોજન પ્રીતિ-પિન્કીના સથવારે કરવામાં આવ્યું છે.નવલા નોરતામાં મુંબઈના બોરીવલી ઉપનગરમાં હરિફાઈનું વાતાવરણ જામ્યું છે ત્યારે રંગ-રાસ ૨૦૨૨માં પ્રીતિ-પિન્કીએ બાળકો, યુવાનો અને વરિષ્ઠ નાગરિકોને પ્રાચીનથી આધુનિક ગરબા રજૂ કરી રાસ-ગરબા રમાડયા છે. જેમાં સાથ પુરાવ્યો સફળ સંચાલક

બોરીવલીમાં સુર અને તાલનો સમન્વય એટલે પ્રીતિ – પિંકી- (રંગ-રાસ ૨૦૨૨) Read More »

ઇસ્કોન ખાતે આયોજિત નવરાત્રી ગરબામાં દંગાપરા પ્રાથમિક શાળાના બાળકો એ આપ્યું અદભુત પરફોર્મન્સ

ગુજરાત : નવરાત્રી ગરબા માટે ભાવનગર માં અતિ લોકપ્રિય એવા ઈસ્કોન ક્લબ અને આર્ચીસ ગ્રૂપ દ્વારા રોટરી ક્લબ ઓફ ભાવનગરના સહયોગ થી આયોજિત નવરાત્રી ગરબામાં ઘોઘા તાલુકા ના અંતરિયાળ પર્વતીય વિસ્તાર માં નાના ખોખરા પાસે આવેલ દંગાપરા પ્રાથમિક શાળાના નાના ભૂલકાઓએ ઇસ્કોન ખાતે રાસ ગરબાની અદ્ભૂત પ્રસ્તુતિ કરી હાજર દરેક ને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

ઇસ્કોન ખાતે આયોજિત નવરાત્રી ગરબામાં દંગાપરા પ્રાથમિક શાળાના બાળકો એ આપ્યું અદભુત પરફોર્મન્સ Read More »