Culture

બાળપણનો મિત્ર (લંગોટીયો)

બાળપણનો મિત્ર (લંગોટીયો) તમારી લક્ઝરીયસ રહેણીકરણીમાં ઉંમરનો એક પડાવ પસાર કર્યા પછી પણ એક એવો બાળસખો અવશ્ય હશે,જેમાં અનેક કાલીઘેલી ભાષામાં , મસ્તી કરતાં રમતાં, રખડતાં તમે એક એવો મિત્ર જરૂર બનાવ્યો હશે,જેની સાથે તમારી અનેક યાદો સંકળાયેલી હશે ,એવો એક લંગોટીયો મિત્ર કે જેની સાથે લઘર વઘર હાલતમાં શેરીએ શેરી ફર્યા હશો. એ લંગોટીયો,જેને […]

બાળપણનો મિત્ર (લંગોટીયો) Read More »

મુંબઈનાં મોટાં ભાગનો વર્ગ પહેલાં દક્ષિણ મુંબઈમાં જ રહેતો, પહેલાં પરામાં કોઈ રહેતું નહોતું, બધાં જ C Wardમાં રહેતાં એટલે લોકોમાં ત્યાંની અનેક યાદો જોડાયેલી હતી, તો ચાલો મિત્રો એ યાદોને તાજી કરીને મજા માણીએ.

શીર્ષકમજા જ અનેરી હતી…. મુંબઈનાં મોટાં ભાગનો વર્ગ પહેલાં દક્ષિણ મુંબઈમાં જ રહેતો , ષહેલાં પરામાં કોઈ રહેતું નહોતું, બધાં જ C Wardમાં રહેતાં એટલે લોકોમાં ત્યાંની અનેક યાદો જોડાયેલી હતી , તો ચાલો મિત્રો એ યાદોને તાજી કરીને મજા માણીએ. એ કીશનના વડાપાવ ને શાંતિયાની પેટીશ,એ સરદારની ભાજીપાવ ને સાથે તીખી તમતમતી ચટણીનીમજા જ

મુંબઈનાં મોટાં ભાગનો વર્ગ પહેલાં દક્ષિણ મુંબઈમાં જ રહેતો, પહેલાં પરામાં કોઈ રહેતું નહોતું, બધાં જ C Wardમાં રહેતાં એટલે લોકોમાં ત્યાંની અનેક યાદો જોડાયેલી હતી, તો ચાલો મિત્રો એ યાદોને તાજી કરીને મજા માણીએ. Read More »

કલમના કસબી સ્પર્ધા – ૧૭

શીર્ષક – શિવ (હાઈકુમાળા) પરમ તત્વને સનાતન સત્ય,જીવ ને શિવ.ત્યાગી અમૃતવિષપાન ગ્રહણે,તું નીલકંઠ.શ્રાવણ માસે.બિલીપત્ર અર્પણશિવલિંગને.પોઠિયો નંદી,આજીવન સેવકને સાથીદાર.અવતરણગંગામૈયાનું, જટામહાદેવની.કાયાએ ભસ્મ,રૂદ્રાક્ષ, ડમરું નેત્રિશૂલ શસ્ત્ર.કૈલાસવાસી,અર્ધનારીશ્વર કેશિવશંકર. પ્રકૃતિ \’પ્રીત\’ શીર્ષક : જય ભોળાનાથ ઝાલો મારો હાથ ચઢાવું ફુલ-હાર ને ધતૂરો ય સાથ,હાથ મારો ઝાલજો હે ભોળાનાથ,હું છું બટુક બ્રાહ્મણ; તું મારો પ્રાણનાથ,આવ્યો શરણે તારે હે મારા દીનાનાથ,ન કોઈ

કલમના કસબી સ્પર્ધા – ૧૭ Read More »

કલમના કસબી ગ્રુપ

શીર્ષક : શ્રધ્ધા યા દેવી સર્વ ભૂતેષુ શ્રદ્ધા રુપેણ સંસ્થિતા…-આવી શ્રધ્ધા સાથે જ જન્મી આપણે પથ્થર પર હા, પથ્થર પર દૂધ ચઢાવીએ છીએ. શિવલિંગ પર દૂધ ચઢાવતાં શીખ્યાં ત્યારથી કદી એ વિશે શંકા નહીં. પણશિવ કલ્યાણ કરે એવી આશા અને શ્રદ્ધા ખરી.ગરીબો આ પૂજનવિધિ નાનકડી ટબુડીમાં દૂધ નહીં તો પાણી સાથે કરે.ઠાઠ કરતાં શ્રદ્ધાનો ભાગ

કલમના કસબી ગ્રુપ Read More »

કોવિડ વેકસીન કોઈપણ પ્રકારની આડઅસર વિનાની,ભાવનગરવાસીઓને અચુક આ વેકસીન લેવા રાજ્યમંત્રીનો અનુરોધ

રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેએ કોરોના પ્રતિરોધક રસી મુકાવી કોવિડ વેકસીન કોઈપણ પ્રકારની આડઅસર વિનાની,ભાવનગરવાસીઓને અચુક આ વેકસીન લેવા રાજ્યમંત્રીશ્રીનો અનુરોધ જીતેન્દ્ર દવે દ્વારાભાવનગર, તા.૧૨ : રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ આજરોજ સર જસવંતસિંહજી હોસ્પિટલ (લાલ દવાખાના) ખાતેથી કોવિડ વેકસીન લીધી હતી. સૌ ભાવનગરવાસીઓને આ કોવિડ વેકસીન અચૂક લેવા આ તકે રાજ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો.રાજ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું

કોવિડ વેકસીન કોઈપણ પ્રકારની આડઅસર વિનાની,ભાવનગરવાસીઓને અચુક આ વેકસીન લેવા રાજ્યમંત્રીનો અનુરોધ Read More »

કલમના કસબી ગ્રુપ – સ્પર્ધા નંબર: ૧૬

વિષય : ચિત્ર અમારું શીર્ષક તમારુંશીર્ષક : બેડી રૂપલને નાનપણથી ઝાંઝરનાં રણકારનું અદમ્ય આકર્ષણ, એની પાસે ઝાંઝરાની વિવિધ ભાતની અનેક જોડીઓ. એ પહેરીને ઘરમાં રૂમઝૂમ રણકાર કરતી ફર્યા કરે. સાથે એની પગમાં મહેંદી મૂકવી પણ ખૂબ ગમે. એનાં મુલાયમ પગમાં મહેંદી અને ઝાંઝરનો સંગમ એને રાજકુમારી જેવી લાગણીનો અનુભવ કરાવે. ઉંમરલાયક થતાં તેની સગાઈ થઈ,

કલમના કસબી ગ્રુપ – સ્પર્ધા નંબર: ૧૬ Read More »

નારી તું દુર્ગા વિષયને લઈને કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના વિવિધ એકમો દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અનુસંધાનમાં વેબિનારનું આયોજન કરવામાં આવ્યું

નારી તું દુર્ગા વિષયને લઈને કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના વિવિધ એકમો દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અનુસંધાનમાં વેબિનારનું આયોજન કરવામાં આવ્યું આઝાદીની ચળવળથી લઈને વિકસિત રાષ્ટ્ર નિર્માણમાં મહિલાઓનો ફાળો બહુમૂલ્ય : સરિતાબેન દલાલ જીતેન્દ્ર દવે દ્વારાભાવનગર : માં દુર્ગા જેમ આસુરી શક્તિનો નાશ કરે છે તે જ પ્રકારે એક મહિલા જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓ,સમસ્યાઓ, અને

નારી તું દુર્ગા વિષયને લઈને કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના વિવિધ એકમો દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અનુસંધાનમાં વેબિનારનું આયોજન કરવામાં આવ્યું Read More »

દૂર ક્ષિતિજે સૂરજ "હળવે હળવે" ઢળતો જાય કેસરવર્ણા કિરણોંથી શુભ સંધ્યા કહેતો જાય,

દૂર ક્ષિતિજે સૂરજ \”હળવે હળવે\” ઢળતો જાયકેસરવર્ણા કિરણોંથી શુભ સંધ્યા કહેતો જાય,ધરતી ગગનનું મિલન જોઈ \”મંદ મંદ\” મલકાતો જાય!દૂર ક્ષિતિજે…….. ગોધૂલી વેળાની ધૂળને રંગીન છાયા બક્ષતો જાય,ગંગાજળમાં ધૂમિલ બનીને પ્રવિત્રતા રચતો જાય,સમદરના ધૂંધવાતા જળને \”ધીમે ધીમે\” સ્પર્શતો જાય !દૂર ક્ષિતિજે ખેતરોનાં મોલ પર નૃત્ય ઝંકાર કરતો જાય,ધરાનાં પાણીને વાદળને સમર્પિત કરતો જાય,મિત્રતાનો હાથ ફેલાવતો \”આવજો

દૂર ક્ષિતિજે સૂરજ "હળવે હળવે" ઢળતો જાય કેસરવર્ણા કિરણોંથી શુભ સંધ્યા કહેતો જાય, Read More »