પ્રભુની અનુભૂતિ સંસારમાં રહીને પણ થાય છે. પરમ પૂજ્ય સંત જલારામ બાપા આનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે
પ્રભુની અનુભૂતિ સંસારમાં રહીને પણ થાય છે…પરમ પૂજ્ય સંત જલારામ બાપા આનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ગુજરાત : પરમ પૂજ્ય જલારામ બાપાનો મહિમા વિશ્વ પટલ પર ફેલાયેલો છે. વીરપુરની પવિત્ર ભૂમિ અતિ પવિત્ર બની જ્યારે સંત શિરોમણી જલાબાપાનો જન્મ થયો હશે. તેમના વારસદારો આજેય પણ વીરપુર તેમના અન્નક્ષેત્રમાં તેમના વારા પ્રમાણે દુનિયાના કોઈ પણ જગ્યાએ હોય. […]