બનાસકાંઠાના થરામાં ભરવાડ સમાજ દ્વારા આયોજિત ઐતિહાસિક સમૂહ લગ્નમાં 3001 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડયાં
ભરવાડ સમાજે ૯૦૦ વર્ષ જૂની સમૂહ લગ્નની પરંપરા જાળવી જનની જણ તો ભક્ત જણ, કાં દાતાર કાં શૂર : ભરવાડ સમાજના અગ્રણી બેચરભાઈ ગમારા એટલે આધુનિક યુગના ભામાશાથરા ગુરુ ગાડી ખાતે આયોજિત ભવ્ય સમૂહ લગ્નના એકમાત્ર દાતા એટલે અમદાવાદના બેચરભાઈ ગમારા. સાલ ૨૦૨૩ની શરૂઆતમાં ભરવાડ સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્ન જેમાં ૩૦૦૧ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં […]