News

અભિનેત્રી મુનમુન દત્તા ઉર્ફે બબીતા ઉપર અમદાવાદમાં એટ્રોસિટી હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી

મુનમુન દત્તા ઉર્ફે બબીતા ઉપર અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી હેઠળ કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવી. ભરત સતીકુંવર દ્વારાઅમદાવાદ : ગુજરાતના તમામ દલિત સમાજ અને અતિ દલિત ગણાતા વાલ્મિકી સમાજ દ્વારા મુનમુન દત્તા ઉર્ફે બબીતા ઉપર અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી હેઠળ કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવી .\”તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા\” ની અભિનેત્રી મુનમુન […]

અભિનેત્રી મુનમુન દત્તા ઉર્ફે બબીતા ઉપર અમદાવાદમાં એટ્રોસિટી હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી Read More »

રામવાડી ટીફીન સેવા ૪૫ દિવસથી અવિરત ચાલી રહી છે

જીતેન્દ્ર દવે દ્વારા ભાવનગર : કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ આજે રામવાડી ટીફીન સેવા યજ્ઞની મુલાકાત લીધી. ૪૫ દિવસથી ચાલી રહેલી આ અવિરત સેવા સાથે આજ સવાર સુધીમાં ૬૨,૪૫૦ લોકો સુધી ભોજન પહોંચાડવામાં આવ્યું તે જાણી મંત્રી ડૉ. માંડવીયાએ ખાસ ખુશી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત વાવાઝોડા દરમિયાન રહેવા, જમવાની વ્યવસ્થા, ૨૪ કલાક રસોડું, મરણ પ્રસંગે

રામવાડી ટીફીન સેવા ૪૫ દિવસથી અવિરત ચાલી રહી છે Read More »

લોકો થી લોકો સુધી પહોંચવાનો નિર્ધાર મોરબી સિરામિક ટ્રેડિંગ મિત્ર મંડળ

કિરીટ સુરેજામોરબી : ‘તૌકતે\” વાવાઝોડાની આવી રહેલ નવી આફતમાં ઈમરજન્સી કોઈ પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટની જરૂર પડે ત્યારે મોરબી સિરામિક મિત્ર મંડળ ટીમ ખડેપગે ઉભી તેવું આગોતરૂ આયોજન કરવામાં આવેલ છે નીચે આપેલ નંબર પર સંપર્ક કરવા વિનંતી.જય પટેલ – ૮૫૧૧૧૨૯૫૫૫જયદિપ પટેલ- ૯૦૯૯૧૧૧૧૬૧અભિષેક મેઘાણી- ૯૮૯૮૯૧૨૩૪૭કવિની શાહ – ૮૪૬૯૫૦૫૧૧૧મોરબી જિલ્લામાં જ્યારે પણ આફત આવે ત્યારે

લોકો થી લોકો સુધી પહોંચવાનો નિર્ધાર મોરબી સિરામિક ટ્રેડિંગ મિત્ર મંડળ Read More »

ચાચાપર ગામની સીમમાંથી દેશી બનાવટની મેગ્જીનવાળી ૧-પીસ્તોલ રૂ. ૧૦૦૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડતી મોરબી એલ.સી.બી

ચાચાપર ગામની સીમમાંથી દેશી બનાવટની મેગ્જીનવાળી ૧-પીસ્તોલ રૂ. ૧૦૦૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડતી મોરબી એલ.સી.બી Read More »

સશસ્ત્ર દળોએ અમદાવાદમાં ધન્વંતરી હોસ્પિટલ ખાતે કામગીરી વધુ વેગવાન બનાવી “રાષ્ટ્ર સર્વોપરી મિશન”નું હંમેશા પાલન

મનન ભટ્ટ દ્વારાઅમદાવાદમાં શરૂ કરવામાં આવેલી ધન્વંતરી કોવિડ હોસ્પિટલમાં સશસ્ત્ર દળોએ તાત્કાલિક પ્રતિક્રિયા આપી છે અને મેડિકલ સ્ટાફની નિયુક્તમાં નોંધનીય વધારો થયો છે. રાષ્ટ્રના જરૂરિયાતના આ સમયમાં, સશસ્ત્ર દળોએ મહત્તમ સંખ્યામાં ડૉક્ટરો, વિશેષજ્ઞો અને પેરામેડિકલ સ્ટાફ ઉપલબ્ધ થઇ શકે તે માટે વિશેષ પ્રયાસો હાથ ધર્યા છે. ICU અને નોન- ICU બંને પ્રકારાના દર્દીઓની અવિરત સંભાળ

સશસ્ત્ર દળોએ અમદાવાદમાં ધન્વંતરી હોસ્પિટલ ખાતે કામગીરી વધુ વેગવાન બનાવી “રાષ્ટ્ર સર્વોપરી મિશન”નું હંમેશા પાલન Read More »