News

તૌકેતે વાવાઝોડાના સંભવિત નુકસાનીથી બચવા જિલ્લા ખેતીવાડી અધિકારીની ખેડૂતોને અપીલ

તૌકેતે વાવાઝોડાના સંભવિત નુકસાનીથી બચવા જિલ્લા ખેતીવાડી અધિકારીની ખેડૂતોને અપીલખેડૂતોને સાવચેતી અને સલામતીના યોગ્ય પગલાં લેવા ભલામણ કિરીટ સુરેજામોરબી : તૌકેતે વાવાઝોડા થી સંભવિત નુકસાની ટાળવા ખેડુતોને જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા હાલમાં ખેતરમા ઉભા પાક જેવા કે, ઉનાળુ મગફળી, તલ, બાજરી, ઘાસચારો, શાકભાજી વગેરે પાકમાં જોખમ ઘટાડવા ખેડૂતોએ નીચે મુજબની સાવચેતી અને સલામતીના પગલાં લેવા […]

તૌકેતે વાવાઝોડાના સંભવિત નુકસાનીથી બચવા જિલ્લા ખેતીવાડી અધિકારીની ખેડૂતોને અપીલ Read More »

મોરબી જિલ્લામાં ટંકારાના બંગાવડી ગામે ૨૦ વીઘામાં ઓક્સિજન પાર્ક નિર્માણ પામશે

ગામમાં વ્યક્તિ એટલા વૃક્ષ વાવવા અને ઉછેરવા નક્કી કરી અને ગામમાં ૨000 જેટલા વૃક્ષો વાવી ઓક્સિજન પાર્ક બનાવવાનો ગ્રામજનોનો દ્રઢ સંકલ્પ કિરીટ સુરેજા દ્વારામોરબી : કોરોનાની મહામારીએ પ્રકૃતિ દ્વારા મળતા પ્રાણવાયુ એવા ઓક્સીજનની કિંમત મનુષ્ય જાતને ભાન કરાવ્યું છે. કોરોનાના દર્દીઓને શરીરમાં ઓક્સીજનની કમીના લીધે કૃત્રિમ રીતે ઓક્સીજન પૂરો પાડવામાં આવી રહ્યો છે ત્યારે આ

મોરબી જિલ્લામાં ટંકારાના બંગાવડી ગામે ૨૦ વીઘામાં ઓક્સિજન પાર્ક નિર્માણ પામશે Read More »

સશસ્ત્ર દળોએ અમદાવાદમાં ધન્વંતરી હોસ્પિટલ ખાતે કામગીરી વધુ વેગવાન બનાવી “રાષ્ટ્ર સર્વોપરી મિશન”નું હંમેશા પાલન

સશસ્ત્ર દળોએ અમદાવાદમાં ધન્વંતરી હોસ્પિટલ ખાતે કામગીરી વધુ વેગવાન બનાવી“રાષ્ટ્ર સર્વોપરી મિશન”નું હંમેશા પાલન મનન ભટ્ટ દ્વારાઅમદાવાદમાં શરૂ કરવામાં આવેલી ધન્વંતરી કોવિડ હોસ્પિટલમાં સશસ્ત્ર દળોએ તાત્કાલિક પ્રતિક્રિયા આપી છે અને મેડિકલ સ્ટાફની નિયુક્તમાં નોંધનીય વધારો થયો છે. રાષ્ટ્રના જરૂરિયાતના આ સમયમાં, સશસ્ત્ર દળોએ મહત્તમ સંખ્યામાં ડૉક્ટરો, વિશેષજ્ઞો અને પેરામેડિકલ સ્ટાફ ઉપલબ્ધ થઇ શકે તે માટે

સશસ્ત્ર દળોએ અમદાવાદમાં ધન્વંતરી હોસ્પિટલ ખાતે કામગીરી વધુ વેગવાન બનાવી “રાષ્ટ્ર સર્વોપરી મિશન”નું હંમેશા પાલન Read More »

"મારું ગામ, કોરોનામુક્ત ગામ" ના સૂત્રને સાર્થક કરવા જિલ્લા કલેક્ટરએ ટંકારાના કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી

\”મારું ગામ, કોરોનામુક્ત ગામ\”ના સૂત્ર ને સાર્થક કરવા જિલ્લા કલેક્ટરએ ટંકારાના કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી કિરીટ સુરેજા દ્વારામોરબી : \”મારું ગામ, કોરોના મુક્ત ગામ\” અભિયાનને વ્યાપક પ્રમાણમાં જન સહયોગ મળી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લા કલેક્ટર (ઇન્ચાર્જ) પરાગ ભગદેવ દ્વારા ટંકારા તાલુકાના કોરોના કેર સેન્ટરની મુલાકાત લઇ વિવિધ પ્રકારની સુવિધાઓ અંગે માર્ગદર્શન આપી દર્દીઓને

"મારું ગામ, કોરોનામુક્ત ગામ" ના સૂત્રને સાર્થક કરવા જિલ્લા કલેક્ટરએ ટંકારાના કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી Read More »

કોરોના મહામારી વચ્ચે લોકો ઓક્સિજન શોધી રહ્યા છે ત્યારે જુના નાગડાવાસ સેવા સમિતિ દ્વારા પર્યાવરણ જાળવણી માટેની નવતર પહેલ

મહેશ ચાવડા/કિરીટ સુરેજા-મોરબીગુજરાત : મોરબી, જૂના નાગડાવાસ સેવા સમિતિ જે સ્વચ્છતા,covid-19 દવા છંટકાવ,વૃક્ષારોપણ જેવી બહુમુલ્ય સેવા અર્થે સતત કાર્ય હમેશ કરતી રહે છે.વિશ્વ જ્યારે કોરોનાકાળમા ઓક્સિજન જંખી રહ્યુ છે ચારેબાજુ લોકો ઓકિસજનની બોટલો મેળવવા માટે ઝઝુમી રહ્યા છે ત્યારે ઓકિસજનના ખરા ઉત્પાદક અને વરસાદ લાવવામાં ખુબજ ઉપયોગી તેમજ પર્યાવરણને સ્વચ્છ રાખનાર,ધોમ ધખતા તાપમાં ઠંડક આપનાર

કોરોના મહામારી વચ્ચે લોકો ઓક્સિજન શોધી રહ્યા છે ત્યારે જુના નાગડાવાસ સેવા સમિતિ દ્વારા પર્યાવરણ જાળવણી માટેની નવતર પહેલ Read More »

ગુજરાતની દીકરીએ અમેરિકાથી વહાવ્યો મદદનો ધોધ, રૂ. 35 કરોડના રેમડેસિવિર ઈન્જેકશન દાન કર્યા

ગુજરાતની અનાવિલ દીકરીએ અમેરિકાથી વહાવ્યો મદદનો ધોધ, રૂ. 35 કરોડના રેમડેસિવિર ઈન્જેકશન દાન કર્યા મહેશ ચાવડા/કિરીટ સુરેજા-મોરબીગુજરાત : કોરોના મહામારીએ આખા વિશ્વમાં કહેર વર્તાવ્યો છે ત્યારે ગુજરાત પણ આ મહામારીની ઝપટમાં આવી ગયુ છે. રાજ્યમાં કોરોના દર્દીઓનો રોફડો ફાટતા લોકો દવાથી લઇ ઓક્સિજન માટે પણ વલખા મારી રહ્યા છે, આવામાં ઘણા સેવાભાવી લોકો સામે આવ્યા

ગુજરાતની દીકરીએ અમેરિકાથી વહાવ્યો મદદનો ધોધ, રૂ. 35 કરોડના રેમડેસિવિર ઈન્જેકશન દાન કર્યા Read More »

મુંબઈના દહિસરમાં જમ્બો કોવિદ સેન્ટર ખાતે આવેલ વેક્સિન સેન્ટર પર અફરાતફરીનો માહોલ

મુંબઈના દહિસરમાં જમ્બો કોવિદ સેન્ટર ખાતે આવેલ વેક્સિન સેન્ટર પર અફરાતફરીનો માહોલમુંબઈ : કોરોના મહામારીને કારણે દેશના હાલ ખરાબ છે.વેક્સીનનો પહેલો ડોઝ લીધા પછી ૨૮ દિવસ પછી બીજા ડોઝ માટે કહેવામાં આવ્યું એ પછી સમયગાળો ૪૫ દિવસનો કરવામાં આવ્યો. એ અરસામાં વેક્સિનની અછત સર્જાઈ જેને કારણે બીજા ડોઝ માટે પડાપડી થવા લાગી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

મુંબઈના દહિસરમાં જમ્બો કોવિદ સેન્ટર ખાતે આવેલ વેક્સિન સેન્ટર પર અફરાતફરીનો માહોલ Read More »

ઘોઘા ખાતે મત્સ્ય ઉદ્યોગ રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકીના પ્રયત્નોથી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ કેર સેન્ટર ઉભું કરવામાં આવ્યું

ઘોઘા ખાતે મત્સ્ય ઉદ્યોગ રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકીના પ્રયત્નોથી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ કેર સેન્ટર ઉભું કરવામાં આવ્યું જીતેન્દ્ર દવે દ્વારાભાવનગર : કોરોના સંક્રમણના કારણે રાજ્યમાં દિન પ્રતિદિન દર્દીઓની સંખ્યા વધી રહી છે ત્યારે ઘોઘા સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોનાની સારવાર માટેની કોવિડ કેરની સુવિધા ઉભી કરવામાં આવી છે. હાલ આ હોસ્પિટલ ખાતે કોવિડ

ઘોઘા ખાતે મત્સ્ય ઉદ્યોગ રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકીના પ્રયત્નોથી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ કેર સેન્ટર ઉભું કરવામાં આવ્યું Read More »

મુંબઈના મલાડમાં ૨૨.૬૨ લાખના એલએસડી અને એમડીએમએ ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ

મુંબઈના મલાડમાં ૨૨.૬૨ લાખના એલએસડી અને એમડીએમ ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ મુંબઈ : હાલ મુંબઈમાં એન્ટી નાર્કોટિક્સ સેલ દ્વારા પ્રતિબંધિત ડ્રગ્સ સહીત પ્રદાર્થોની હેરાફેરી અને લે-વેચ કરનારને પકડી પાડવા સઘન તપાસ શરુ કરવામાં આવી છે. કાંદિવલી વિભાગની એન્ટી નાર્કોટિક્સ સેલના પો.નિરીક્ષક રૂપેશ નાઈક અને તેમની ટીમ મલાડના માલવણી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી

મુંબઈના મલાડમાં ૨૨.૬૨ લાખના એલએસડી અને એમડીએમએ ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ Read More »

અધેવાડા શિવકુંજ આશ્રમના સીતારામબાપુની રાજ્યના નાગરિકોને રસીકરણ કરાવી લેવા માટે અપીલ

કોરોનાના અદ્શ્ય એવા વારથી બચવાનો એક જ માર્ગ રસીકરણ છે- સીતારામબાપુ જીતેન્દ્ર દવે દ્વારાભાવનગર : અધેવાડા વિસ્તારમાં આવેલ શિવકુંજ આશ્રમના ગાદીપતિ અને મહંતશ્રી સીતારામ બાપુએ રાજ્યના નાગરિકોને કોરોનાના આ વિપરિત સમયમાં કોરોનાની રસી લઇ પોતાની જાત સાથે સમસ્ત વિશ્વના કલ્યાણની કામના વ્યક્ત કરી છે.તેમણે જણાવ્યું કે, કોરોનાની આ મહામારીએ વિશ્વ થી લઈ અને સમગ્ર ભારતને

અધેવાડા શિવકુંજ આશ્રમના સીતારામબાપુની રાજ્યના નાગરિકોને રસીકરણ કરાવી લેવા માટે અપીલ Read More »