News

"બેટી બચાવો બેટી પઢાવો" અભિયાન માટે, ધારાસભ્ય સુનિલ રાણેએ 100 છોકરીઓના બેંક ખાતા ખોલવાની યોજના શરૂ કરી

મુંબઈ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 9 વર્ષ પૂરા થવાના અવસરે દેશમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. બોરીવલીના વિધાનસભ્ય સુનિલ રાણેએ મુંબઈમાં 9 વર્ષ પૂરા થવા પર નાની છોકરીઓના નામે બેંક ખાતું ખોલવાની એક નવીન યોજના શરૂ કરી. આ યોજના કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન દ્વારા “બેટી બચાવો, બેટી પઢાવો” અભિયાન હેઠળ […]

"બેટી બચાવો બેટી પઢાવો" અભિયાન માટે, ધારાસભ્ય સુનિલ રાણેએ 100 છોકરીઓના બેંક ખાતા ખોલવાની યોજના શરૂ કરી Read More »

રાજકોટમાં મહિલા સાથે છેતરપિંડી કરનાર તાંત્રિકની ધરપકડ

રાજકોટ : \”બધુ સારું થઈ જશે, બધુ સારું થઈ જશે\” કહીને તાંત્રિકે 2 લાખથી વધુની રકમ મહિલા પાસેથી પડાવી, મહિલાએ બાબાની વાતમાં આવી સોનાના દાગીના પણ ગીરવે મૂક્યા રાજકોટમાં વધુ એક વખત અંધશ્રદ્ધાનો ભોગ બની લાખોની છેતરપિંડી થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. કોઠારીયા રોડ પર મહાત્મા સોસાયટીમાં રહેતી મહિલાને તમારી બધી સમસ્યાનો હલ થઈ જશે

રાજકોટમાં મહિલા સાથે છેતરપિંડી કરનાર તાંત્રિકની ધરપકડ Read More »

मुंबई में ट्रैफिक विभाग और मुंबई महानगरपालिका के दो चहेरे ? I LOVE MUMBAI के स्थान पर I LOVE फेरिवाला लिखना चाहिए !

मुंबई : जब भी नियम, कानून और कायदे की बात आती है तब सभी सरकारी विभाग जिसमे मुंबई महानगर पालिका प्रथम स्थान पर है जो दुकानदार, होटल वाले, फेक्ट्रिया सहित व्यवसाई जो हर साल सभी प्रकार के लाइसेंस और आय पर कर का भुगतान करते है । मनपा के अलग अलग विभाग फिर भी किसी

मुंबई में ट्रैफिक विभाग और मुंबई महानगरपालिका के दो चहेरे ? I LOVE MUMBAI के स्थान पर I LOVE फेरिवाला लिखना चाहिए ! Read More »

વાહન ચોરની દહિસર પોલીસે કરી ધરપકડ

મુંબઈ : મીની નગર માર્કેટ, દહિસર પૂર્વમાં એક રિક્ષા ચાલક બપોરના સમયે જમવા ગયો ત્યારે બહાર ઊભી રાખેલી રિક્ષા કોઈ ચોરી ગયાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે ગુના ક્ર. 448/2023, કલમ 379 ભા.દ.સ. હેઠળ ગુન્હો દાખલ કર્યો હતો. આ કેસના તપાસ અધિકારીઓએ જે સ્થળે આ ઘટના બની તેની આસપાસના સીસીટીવી ફૂટેજમાં જોવા મળેલ વ્યક્તિ વિશે

વાહન ચોરની દહિસર પોલીસે કરી ધરપકડ Read More »

ઓનલાઈન છેતરપિંડી કરનાર આરોપીની દહિસર પોલીસે દિલ્હીથી કરી ધરપકડ

મુંબઈ : આજકાલ ઓનલાઈન છેતરપિંડી (FRAUD)ના કિસ્સામાં ખાસ્સો વધારો જોવા મળી રહ્યો છે ત્યારે પોલીસ વિભાગ તરફથી અવાર નવાર નાગરિકો માટે માર્ગદર્શિકા અને મીટીંગોનું આયોજન કરવામાં આવે છે. પરંતું નાગરિકો આ વિષયને ગંભીરતાથી લેતા નહી હોવાનું લાગી રહ્યું છે. એક યુવકને નોકરીની જરૂર હોવાથી તેણે naukri.com પર પોતાની પ્રોફાઇલ બનાવી હતી. જેની માહિતી આરોપીએ મેળવી

ઓનલાઈન છેતરપિંડી કરનાર આરોપીની દહિસર પોલીસે દિલ્હીથી કરી ધરપકડ Read More »

અખિલ કચ્છ શ્રીમાળી સોની સમાજ સંસ્થા દ્વારા શહીદ નિલેશ સોનીને અનોખી રીતે શ્રદ્ધાંજલિ

ગુજરાત : ટુંક સમયમાં નોટબુક્સનું વિતરણ સમાજના વિધાર્થીઓમાં કરવામાં આવશે આ નોટબુક માટેની મુખ્ય થીમ લેવાનો વિચાર કરાયો ત્યારે એક વિચાર આવ્યો એની વાત આજે મારે કરવી છે. એ વિચારને આપણી સંસ્થાના પ્રમુખ નોટબુક વિતરણ પ્રોજેક્ટના ચેરમેન અને હોદેદારઓએ એકી અવાજે સ્વીકારી પણ લીધો. શ્રીમાળી સોની આડેસરા પરિવારના હોનહાર તેજસ્વી યુવાન પ્રારંભિક શિક્ષણથી જ લશ્કરી

અખિલ કચ્છ શ્રીમાળી સોની સમાજ સંસ્થા દ્વારા શહીદ નિલેશ સોનીને અનોખી રીતે શ્રદ્ધાંજલિ Read More »

ગુજરાતમાં ભલે દારૂબંધી હોય પરંતુ અવનવા કિમિયાથી દારૂની હેરફેર અને વેચાણ થઈ રહ્યું છે ત્યારે રાજકોટ પોલીસે કરી બૂટલેગરોની ધરપકડ

રાજકોટ : બુટલેગરો પણ એક બાદ એક અવનવા નુસખા અપનાવી દારૂ ઘુસાડવા પ્રયત્ન કરતા હોય છે જો કે પોલીસ દ્વારા ચોક્કસ બાતમીદારોના કારણે બુટલેગરોના કીમિયાઓને નાકામ બનાવવામાં આવતા હોય છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજે આવાજ બુટલેગરની ધરપકડ કરી છે જે મોટરકારમાં ચોરખાનું બનાવી દારૂ વહેંચતો હતો. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ચોક્કસ

ગુજરાતમાં ભલે દારૂબંધી હોય પરંતુ અવનવા કિમિયાથી દારૂની હેરફેર અને વેચાણ થઈ રહ્યું છે ત્યારે રાજકોટ પોલીસે કરી બૂટલેગરોની ધરપકડ Read More »

તારક મહેતા…'ના પ્રોડ્યુસર અસિત મોદી પર મિસિસ રોશન સોઢી ઉર્ફે જેનિફર મિસ્ત્રીએ ગંભીર આરોપ મુક્યો

મુંબઈ :\’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા\’ આજના સમયમાં એક જ એવી સિરિયલ કહી શકાય જે પરિવાર સાથે બેસીને જોઈ શકે. દરેક એપિસોડમાં હાસ્ય સાથે એક સામાજિક સંદેશ હોય છે. દરેક કલાકારની આગવી ઓળખ ઊભી થઈ છે. અને જાહેર જીવનમાં પણ તેમની સાથે પાત્રના નામ જોડાઈ ગયા છેલ્લા ૧૫ વર્ષથી સતત દર્શકોનો પ્રેમ મેળવનાર આ સિરિયલ

તારક મહેતા…'ના પ્રોડ્યુસર અસિત મોદી પર મિસિસ રોશન સોઢી ઉર્ફે જેનિફર મિસ્ત્રીએ ગંભીર આરોપ મુક્યો Read More »

બિયર બારનું નામ 'કેમ છો' રાખીને ગુજરાતીઓની લાગણી દુભાવવાનો આશય ? અમર મહેતા

મુંબઈ : મીરા ભાયંદરના કાશી મીરા વિસ્તારમાં એક બિયર બારનું નામ \’ કેમ છો\’ રાખવાથી અનેક ગુજરાતીઓ નારાજ થયા છે આ બાબતે ભાજપના મા. મંડળ અધ્યક્ષ (બોરીવલી વિધાનસભા) અમર મહેતાએ કહ્યું કે બિયર બારનું આવું નામ રાખવા પાછળ હોટેલ માલિકોનો ગુજરાતીઓની અલગ છાપ ઊભી ચોક્કસ ઈરાદો દેખાય રહ્યો છે. આ બિયર બારના માલિક અને સંચાલકો

બિયર બારનું નામ 'કેમ છો' રાખીને ગુજરાતીઓની લાગણી દુભાવવાનો આશય ? અમર મહેતા Read More »

ધારાસભ્ય સુનીલ રાણે દ્વારા બોરીવલીમાં ખાદી મહોત્સવ-2નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું

મુંબઈ : અથર્વ સ્કૂલ ઓફ ફેશન એન્ડ આર્ટસ અને મુંબઈ ખાદી ગ્રામોદ્યોગ સંઘ ટ્રસ્ટ (કોરા સેન્ટર)ના સહયોગથી 05, 06 અને 07 મે 2023ના રોજ કોરા સેન્ટર ગ્રાઉન્ડ-2,બોરીવલી વેસ્ટ ખાતે સવારે 10.00 થી 10.00 વાગ્યા સુધી ભવ્ય ખાદી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.અથર્વ ફાઉન્ડેશનના પ્રમુખ અને બોરીવલીના ધારાસભ્ય સુનિલ રાણેની વિભાવના મુજબ ખાદી મહોત્સવ-૨૦૧૮નું ભવ્ય આયોજન

ધારાસભ્ય સુનીલ રાણે દ્વારા બોરીવલીમાં ખાદી મહોત્સવ-2નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું Read More »