ગુજરાતી અભિનેતા સમીર ખખ્ખરનું અવસાન
મુંબઈ : ગુજરાતી રંગભૂમિ,ટી.વી.સીરિયલ અને ફિલ્મ જગતનમા પોતાના અભિનયના ઓજસ પાથરનાર ખ્યાતનામ કલાકાર સમીર ખખ્ખરનું 71 વર્ષની વયે અવસાન થયું છે. અનેક ટીવી સિરિયલો, નાટકો અને ફિલ્મોમાં અભિનય કરનારા સમીર ખખ્ખર આજે પણ નુક્કડમાં ભજવેલા ખોપડીના અદ્ભૂત પાત્રને લોકો વિશેષ યાદ કરે છે. સમીર ખખ્ખરના ભાઈએ માહિતી આપી હતી કે મંગળવારે સવારે તેમને શ્વાસ લેવામાં […]
ગુજરાતી અભિનેતા સમીર ખખ્ખરનું અવસાન Read More »