વિદેશથી એક્સપાયર થયેલ સૌંદય સાધનો અડધી કિંમતે મંગાવી તારીખ બદલાવી વેચતા નેશનલ ઈમ્પૅક્સ અને એમ.એસ.ઇન્ટરનૅશનલ પર દરોડો પાડી એક આરોપી સહીત કરોડોની કિંમતનો માલ જપ્ત
વિદેશથી એક્સપાયર થયેલ સૌંદય સાધનો અડધી કિંમતે મંગાવી તારીખ બદલાવી વેચતા નેશનલ ઈમ્પૅક્સ અને એમ.એસ.ઇન્ટરનૅશનલ પર દરોડો પાડી એક આરોપી સહીત કરોડોની કિંમતનો માલ જપ્ત કરવામાં આવ્યો મુંબઈ : કાંદિવલી ક્રાઇમ બ્રાન્ચ – 11ને મળેલ માહીતીના આધારે યુનિટ-12 અને યુનિટ – 8ની સાથે મળીને એક જ સમયે ગોરેગામમાં નેશનલ ઈમ્પૅક્સ, દાણા બઝારમાં નેશનલ ટ્રેડર્સ અને […]