પોલીસ કમિશનરની કચેરીમાં ફરજ નિભાવતા પીએસઆઈ નશાની હાલતમાં પકડાયા
ગુજરાતમાં દારૂ બંધી કે દારૂ બધે ગુજરાત : દારૂનું વેચાણ અને દારૂની સેવન કરનારા લોકોને પોલીસ પકડીને તેમનો નશો ઉતારી દેતી હોય છે પરંતુ જ્યારે પોલીસ જ પીધેલી હાલતમાં પકડાય ત્યારે શું કરવું ? આવો જ એક કિસ્સો પોલીસ કર્મીઓ તેમજ અરજદારોની અવર-જવર રહે છે તે પોલીસ કમિશનર કચેરીમાં સામે આવ્યો છે. પીએસઆઈ કથિત રીતે […]
પોલીસ કમિશનરની કચેરીમાં ફરજ નિભાવતા પીએસઆઈ નશાની હાલતમાં પકડાયા Read More »