નિજાનંદ પરિવાર ભાવનગરના સફળતાપૂર્વક આઠ વર્ષ પૂર્ણ કરી નવમાં વર્ષમાં પ્રવેશ
નિજાનંદ પરિવાર એક એવી સંસ્થા છે જે સેવાકાર્ય તો કરે જ છે પરંતુ સમાજના અગ્રણી કે અનેક ક્ષેત્રોમાં સફળતા હાંસિલ કરનાર વ્યક્તિનું સન્માન કરી તેમનો ઉત્સાહ વધારે છે ગાયકી અને લેખન માટે મને સન્માનિત કરવા બદલ નિજાનંદ પરિવાર સાથે જોડાયેલા દરેક નો ખુબ ખુબ આભાર : અંજના ગોસ્વામી. સ્વાભિમાન ભારત : ગુજરાતની ભૂમિ એટલે સેવાની […]
નિજાનંદ પરિવાર ભાવનગરના સફળતાપૂર્વક આઠ વર્ષ પૂર્ણ કરી નવમાં વર્ષમાં પ્રવેશ Read More »