સોમનાથ ખાતે જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલના શુભહસ્તે કાર્તિકી પૂર્ણિમાના મેળાનો શુભારંભ સુરક્ષાને વિશેષ પ્રાધાન્ય આપીને ઊભી કરાય છે વ્યવસ્થા
સોમનાથમાં ૧૯૫૫ થી યોજાય છે પારંપરિક કાર્તિકી પૂર્ણિમાનો મેળો સોમનાથ- તા.૦૩,૧૧,૨૦૨૨ : છેલ્લા બે વર્ષથી કોવિડ-19 મહામારીને કારણે મેળાનું આયોજન થઈ શક્યું ન હતું ત્યારે આ વર્ષે સોમનાથ ટ્રસ્ટ દ્વારા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જીલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલ તેમજ જિલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખતાલેના શુભ હસ્તે \”સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળા-2022\” નો શુભારંભ કરાયો હતો. […]