તૃષિકા હેમંત શિંદેએ એસ.એસ.સી.ની પરીક્ષામાં ૧૦૦% ગુણ મેળવ્યા ભાજપના સાંસદ ગોપાલ શેટ્ટી અને નગરસેવક જગદીશ ઓઝા દ્વારા સન્માન કરવામાં આવ્યું
ભાજપના સાંસદ ગોપાલ શેટ્ટી અને નગરસેવક જગદીશ ઓઝા દ્વારા સન્માન કરવામાં આવ્યું ભરત સતીકુંવરમુંબઈ : કોરોના મહામારીને કારણે એક વર્ષથી વધુ સમયથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું જેને કારણે શાળા અને કોલેજનું ભણતર ઓનલાઇન શરુ કરવામાં આવ્યું હતું. જેને કારણે અનેક વાલીઓ ફરિયાદ કરતા હતા કે એમના બાળકો બરોબર ભણતા નથી. પરંતુ જે વિદ્યાર્થી પોતાના […]