રિઝર્વ બેંક દ્વારા સ્ટીમ્યુલસ રૂપી પગલાં જાહેર કરતાં પોઝિટીવ અસરે ભારતીય શેરબજારમાં તેજી તરફી રૂખ યથાવત્…!!!
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૭.૦૫.૨૦૨૧ ના રોજ….. સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૮૯૪૯.૭૬ સામે ૪૯૧૬૯.૧૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૯૦૩૬.૩૮ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૮૧.૨૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૫૬.૭૧ પોઈન્ટના ઉછાળા સાથે ૪૯૨૦૬.૪૭ પોઈન્ટ મજબૂતી સાથે […]