દેશભરમાં વધતાં કોરોના સંક્રમણથી ભારતીય શેરબજારમાં અપેક્ષિત ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૩.૦૫.૨૦૨૧ ના રોજ….. BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૮૭૮૨.૩૬ સામે ૪૮૩૫૬.૦૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૮૦૨૮.૦૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૮૩૫.૧૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૩.૮૪ પોઈન્ટના ઘટાડા સાથે […]