નિફ્ટી ફ્યુચર રેન્જ ૧૪૮૦૮ થી ૧૫૦૦૮ પોઇન્ટ મહત્વની સપાટી…!!!
રોકાણકાર મિત્રો, આનંદ ને…!!! ગત સપ્તાહના અંતે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ની પ્રથમ ધિરાણ નીતિ સમીક્ષામાં અપેક્ષા મુજબ વ્યાજ દર યથાવત રાખી અને સાથે જંગી સરકારી બોન્ડ ખરીદીના સંકેત આપતાં ફંડોએ ભારતીય શેરબજારમાં સિમેન્ટ અને સ્ટીલ શેરોની આગેવાનીમાં તોફાની તેજી કરી હતી પરંતુ કોરોના સંક્રમણ દેશભરમાં સતત ફેલાઈ રહ્યું હોઈ મહારાષ્ટ્ર, ગુજરાત […]
નિફ્ટી ફ્યુચર રેન્જ ૧૪૮૦૮ થી ૧૫૦૦૮ પોઇન્ટ મહત્વની સપાટી…!!! Read More »