ફુગાવા – મોંઘવારીમાં રાહત અને વિદેશી ફંડોની સતત લેવાલી થકી ભારતીય શેરબજારનો અંડરટોન મજબૂત…!!
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૭.૦૮.૨૦૨૨ ના રોજ….. BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૯૮૪૨.૨૧ સામે ૫૯૯૩૮.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૯૮૫૭.૮૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૬૫.૪૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૧૭.૯૨ પોઈન્ટના ઉછાળા સાથે ૬૦૨૬૦.૧૩ પોઈન્ટ મજબૂતી સાથે […]
