Home Culture રાજકોટ જિલ્લા પંચાયતમાં આવતી ૧૬ કોલકી, ૨૩ મોટી પાનેલી અને ૧૧ ડુમીયાણી...

રાજકોટ જિલ્લા પંચાયતમાં આવતી ૧૬ કોલકી, ૨૩ મોટી પાનેલી અને ૧૧ ડુમીયાણી બેઠક પર કોંગ્રેસ પક્ષના ઉમેદવારો જાહેર થયા

1197
0


રિપોર્ટ:-જયેશ મારડિયા
રાજકોટ : ઉપલેટામા રાજકોટ જિલ્લા પંચાયતમાં આવતી ૧૬ કોલકી, ૨૩ મોટી પાનેલી અને ૧૧ ડુમીયાણી બેઠક પર કોંગ્રેસ પક્ષના ઉમેદવારો જાહેર થયા.
જિલ્લા પંચાયત ૨૩ મોટી પાનેલી બેઠક (સામાન્ય અનામત સ્ત્રી) પર મીરાબેન ભાલોડિયા,
જિલ્લા પંચાયત ૧૧ ડુમીયાણી બેઠક (બક્ષીપંચ મહિલા અનામત) પર ગીતાબેન ચાવડા થયા જાહેર
હાલ કોંગ્રેસ દ્વારા રાજકોટ જિલ્લા પંચાયતની ઉપલેટા તાલુકાની ત્રણેય બેઠકો પર જાહેર કરાયા છે જેમાં કોલકી બેઠક પર સરોજબેન જીવાણી દ્વારા ગઈ કાલે પોતાનું ફોર્મ રજૂ કરી દેવાયુ છે જ્યારે ડુમીયાણી બેઠક પર ગીતાબેન ચાવડા દ્વારા પણ પોતાનું ફોર્મ રાજકોટ જિલ્લા પંચાયતના ચૂંટણી અધિકારીને રજૂ કરાયું છે જ્યારે મોટી પાનેલી જિલ્લા પંચાયત ઉમેદવાર મીરાબેન ભાલોડિયા પણ આવતી કાલે પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કરશે તેવી વિગતો સામે આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here